ઇમરાન હાશમીની આ અભિનેત્રીએ ફિલ્મોમાં પાર કરી દીધી હતી બધી હદો, આપ્યા હતા એવા એવા સીન્સ કે...જોતા જ શરમાઇ જશો - Chel Chabilo Gujrati

ઇમરાન હાશમીની આ અભિનેત્રીએ ફિલ્મોમાં પાર કરી દીધી હતી બધી હદો, આપ્યા હતા એવા એવા સીન્સ કે…જોતા જ શરમાઇ જશો

ફિલ્મમાં રંગરેલિયો મનાવવામાં બોલિવુડમાં સૌથી આગળ હતી આ અભિનેત્રી, આ 5 ફિલ્મો લોકોએ બાથરૂમમાં જઈને ચુપચાપ જોઈ

બોલિવુડમાં ઘણી એવી હિરોઇન છે જો તે ફિલ્મોમાં હોય તો બોલ્ડ સીન્સ હોય જ છે. આવું એટલા માટે કારણ કે આ હસીનાઓ પોતાની એક્ટિંગને કારણે નહિ પરંતુ બોલ્ડ સીન્સને કારણે ઘણી લાઇમલાઇટમાં રહે છે. આવી જ એક અભિનેત્રી છે જેનું નામ મલ્લિકા શેરાવત છે. મલ્લિકા શેરાવત અત્યાર સુધી કેટલીક ફિલ્મો કરી ચૂકી છે પરંતુ તેની બધી ફિલ્મ એકટિંગ કે ફિલ્મની કહાનીને લઇને નહિ પરંતુ તેની બોલ્ડ ઇમેજને કારણે ચર્ચામાં રહી છે. તો ચાલો જાણીએ એવી 5 ફિલ્મો વિશે જેમાં મલ્લિકા શેરાવતે એવા એવા બોલ્ડ સીન્સ આપ્યા કે જોનારાને પણ શરમ આવી ગઇ.

1.મર્ડર : બોલિવુડના સીરિયલ કિસર કહેવાતા ઇમરાન હાશમી અને અભિનેત્રી મલ્લિકા શેરાવતની મર્ડર ફિલ્મે તો બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી હતી. આ ફિલ્મના સીન જ નહિ પરંતુ તેનુ ગીત ભીગે હોઠ તેરે પણ એવું હતુ કે બધાની સામે તેને સાંભળવામાં પણ શરમ આવી જાય.

2.ખ્વાહિશ : વર્ષ 2003માં આવેલી ફિલ્મ ખ્વાહિશથી મલ્લિરા શેરાવત પહેલીવાર લાઇમલાઇટમાં આવી હતી. આ ફિલ્મમાં મલ્લિકાએ હિમાંશુ મલિક સાથે 17 કિસિંગ સીન આપ્યા હતા..

3.ડર્ટી પોલિટિક્સ : ડર્ટી પોલિટિક્સ… જેવું નામ તેવું કામ. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે ઓમ પુરી સાથે જબરદસ્ત બેડ સીન આપ્યા હતા.

4.પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ : રાહુલ બોસ સાથે આવેલી ફિલ્મ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સમાં મલ્લિકા શેરાવતે બોલ્ડ સીનનો તડકો લગાવ્યો હતો.

5.અગલી ઔર પગલી : મલ્લિકા શેરાવતે રણવીર શૌરે સાથે અગલી ઔર પગલી ફિલ્મમાં જબરદસ્ત કિસિંગ સીન આપ્યા હતા.

Live 247 Media

disabled