મલ્લિકા શેરાવતે 46 વર્ષની ઉંમરે બિકિનીમાં પોસ્ટ કરી એવી તસવીર કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો - Chel Chabilo Gujrati

મલ્લિકા શેરાવતે 46 વર્ષની ઉંમરે બિકિનીમાં પોસ્ટ કરી એવી તસવીર કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

ઇમરાન હાશ્મી જોડે ખુબ ઘાપઘાપન સીન આપેલા, 46 ઉમર થઇ ગઈ તો પણ સુધરી નથી, નવા પ્રકારની બિકિ પહેરીને ફિગર દેખાડ્યું જુઓ

વર્ષ 2015માં નિર્માતા-નિર્દેશક કે.સી.બોકાડિયાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ડર્ટી પોલિટિક્સમાં મલ્લિકા શેરાવત છેલ્લીવાર કોઇ ઠીક ઠાક રોલમાં નજર આવી હતી. કેટલાક મહિના પહેલા તે આરકે/આરકેમાં જોવા મળી હતી, પરંતુ ફિલ્મ જંગલમાં મોર નાચ્યો તે કોણે જોયુ એવી સાબિત થઇ. એકંદરે, મલ્લિકા શેરાવત પ્રેક્ષકોની નજરથી દૂર છે અને તેણે પોતે પ્રયાસ કરીને લોકોને કહેવું પડી રહ્યુ છે કે તે ક્યાંય ગઈ નથી, અહીં જ છે.

તાજેતરમાં 24 તારીખે જ મલ્લિકાએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે બાદ તેણે ગુરુવારે એક સૌથી હોટ તસવીર શેર કરી. આ તસવીર પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેને હોટ અને સેખ્સી કહી રહ્યું છે તો કોઈએ કહ્યું છે કે શું આવા ફોટો મૂકવાની જરૂર છે. મલ્લિકાએ આ તસવીર પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

જેમાં તે દરિયા કિનારે બ્લેક કલરની બિકીમાં જોવા મળી રહી છે.આમાં અભિનેત્રી રેતી પર બેસીને પોતાનો લુક ફ્લોન્ટ કરી રહી છે. જ્યારે ત્રણ દિવસ પહેલા તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર જન્મદિવસની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. મલ્લિકા લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે અને લોકો તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. તે વેબસીરીઝ કરી રહી હોવાના અહેવાલો હતા.

મલ્લિકા લાંબા સમયથી લોસ એન્જલસમાં રહે છે. અગાઉ તેણે બોલિવૂડમાં ફિલ્મ પ્રોડક્શન કંપની ખોલવાની યોજના બનાવી હતી, પરંતુ તે સફળ થઈ શકી ન હતી. જીના સિર્ફ તેરે લિયેથી બોલિવુડમાં કરિયર શરૂ કરનારી મલ્લિકાને ખાસ તો બધા ઇમરાન હાશમી સાથે તેની ફિલ્મ મર્ડર માટે આજે પણ યાદ કરે છે. આ ફિલ્મમાં મલ્લિકાએ ઇમરાન હાશમી સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

જણાવી દઈએ કે મલ્લિકાએ 24 ઓક્ટોબરે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફોટામાં અભિનેત્રીને જોઈને અનુમાન લગાવી શકાય નહીં કે તે 46 વર્ષની છે. આજે પણ તેણે પોતાની જાતને સંપૂર્ણપણે ફિટ રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

Live 247 Media

disabled