40થી પણ વધુ ઉંમરની આ અભિનેત્રીઓ બેજીજક પહેરે છે ટૂંકી ટૂંકી ચડ્ડી અને બોલ્ડ ડ્રેસ, ફેન્સ આજે પણ એક ઝલક જોવા તરસી જાય છે

બોલિવૂડમાં એવી ઘણી હિરોઈનો છે જેમની ઉંમર 40 થી વધુ છે. પરંતુ આ હિરોઈનોએ પોતાની જાતને એવી રીતે જાળવી રાખી છે કે તેમની ઉંમર તેમની ત્વચા પરથી બિલકુલ જાણી શકાતી નથી. આ સુંદરીઓ પણ ટૂંકા વસ્ત્રો પહેરવાનું ટાળતી નથી. 40 વર્ષથી વધુ ઉંમરની 5 સુંદરીઓના ગ્લેમરસ લુક્સ જુઓ.

1.મલાઈકા અરોરા : 48 વર્ષની મલાઈકા અરોરાની સુંદરતાની હંમેશા ચર્ચાઓ થતી રહે છે. અભિનેત્રી માત્ર ખૂબ જ સ્ટાઇલિશ નથી પરંતુ શોર્ટ ડ્રેસ પહેરીને ચાહકોના હૃદયના ધબકારા પણ વધારી દે છે. લુક્સ અને કિલર પોઝની વાત કરવામાં આવે તો મલાઈકા અરોરા સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે. મલાઈકાએ પોતાની જાતને એટલી ફિટ રાખી છે કે તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikasuperfan)

ગઈકાલે મુંબઈ-પૂણે હાઈવે પર બોલિવુડની ટોપ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ની કારનો એક્સિડન્ટ (Malaika Arora Car Accident) થયું હતો. અસ્પતાલમાં એક રાત કાઢ્યા પછી આજે રવિવારે સવારે મલાઈકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અભિનેત્રીને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) પહોંચ્યો હતો.

મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા (Amrita Arora)એ પણ પુષ્ટિ કરી છે કે, હાલ તો અભિનેત્રી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે. આ સાથે જ અમૃતા અરોરાએ મલાઈકાની તબિયત હાલ કેવી છે અને કેટલા દિવસમાં સંપૂર્ણ સાજી થઈ જશે તેની જાણકારી આપી છે.અકસ્માતના થોડા કલાકો પહેલા મલાઈકા અરોરાએ આપ્યો હતો ઈન્ટરવ્યૂ, BFF કરીના વિશે કરી હતી વાત હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં અમૃતા અરોરાએ કહ્યું,

“મલાઈકા ઘરે આવી ગઈ છે અને તબિયત સુધારા પર છે. થોડાક દિવસમાં તે સંપૂર્ણપણે સાજી થઈ જશે.” શનિવારે ખાલાપુર ટોલ પ્લાઝા નજીક મલાઈકાની કારને અકસ્માત નડ્યો હતો. મલાઈકાની કાર હાઈવે પર અન્ય બે કાર સાથે ભટકાઈ ગઈ હતી. સદ્નસીબે અકસ્માતમાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. તેનો CT સ્કેન કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

મિત્રો અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે લફડું ચાલી રહ્યું છે. 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ તે અર્જુનને ડેટ કરી રહી છે. બંને અવાર-નવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સ આપતા રહે છે. ‘છૈયા છૈયા’, ‘મુન્ની બદનામ હુઈ’ જેવા ઘણા હિટ ગીતોમાં જોવા મળેલી મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે.

2.શિલ્પા શેટ્ટી : 46 વર્ષની શિલ્પા શેટ્ટી વિશે શું કહેવું. અભિનેત્રી રિવિલિંગ અને શોર્ટ ડ્રેસ પહેરતા બિલકુલ પણ અચકાતી નથી. શિલ્પા શેટ્ટી એ અભિનેત્રીઓમાંની એક છે જેણે અભિનયની સાથે સાથે પોતાની બિઝનેસ સેન્સ માટે પણ ચર્ચા જગાવી છે. યોગ અને ફિટનેસ માટે જાણીતી શિલ્પાએ મુંબઈમાં નવો બિઝનેસ શરૂ કર્યો છે. શિલ્પાએ VFX – SVS સ્ટુડિયો શરૂ કર્યો છે, જેમાં બોલિવૂડ અને હોલીવુડની ફિલ્મો ટેકનિકલી બનાવવામાં આવશે. શિલ્પા શેટ્ટીએ આ નવા બિઝનેસની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.

3.સુષ્મિતા સેન : ઘણા વર્ષો પહેલા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકેલી સુષ્મિતા સેને પોતાની જાતને ઘણી મેન્ટેન કરી છે. તે શોર્ટ ડ્રેસ પહેરવાથી સહેજ પણ ખચકાતી નથી.સુષ્મિતા સેન બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.. સુષ્મિતાએ માત્ર 18 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ અને ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેનું ફિલ્મી કરિયર ઘણું સારું રહ્યું છે, તે હજુ પણ વેબ શોમાં કામ કરતી રહે છે.

4.નીના ગુપ્તા : 62 વર્ષીય નીના ગુપ્તા માત્ર ફિલ્મોમાં જ એક્ટિવ નથી પરંતુ ઘણી વખત શોર્ટ કપડા પહેરીને જોવા મળે છે. નીના ગુપ્તા તેની અદભુત સ્ટાઈલ માટે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. તે દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. ભલે કોઈ ફિલ્મો ન હોય. નીના ટૂંક સમયમાં અનુપમ ખેર સાથે ‘શિવ શાસ્ત્રી બાલ્બોઆ’ અને અમિતાભ બચ્ચન સાથે ‘ગુડ બાય’માં જોવા મળશે. આ સિવાય તે વેબ સિરીઝ ‘પંચાયત 2’ અને ‘મસાબા 2’ કરી રહી છે.

5.પૂજા બેદી : 51 વર્ષીય પૂજા બેદીએ પણ પોતાની જાતને વય શ્રેણીમાં બાંધી નથી. અભિનેત્રી દરરોજ શોર્ટ ડ્રેસમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.અભિનેત્રી પૂજા બેદી, જે બોલિવૂડમાં તેની જોરદાર એન્ટ્રીથી પોતાની સ્પષ્ટવક્તા અને બોલ્ડ જીવનશૈલી માટે જાણીતી છે, તે ભલે 51 વર્ષની થઈ ગઈ હોય, પરંતુ તેની સુંદરતા અને તેનો આત્મવિશ્વાસ તેની ઉંમર કરતાં પણ વધારે છે. તે 49 વર્ષની ઉંમરે સગાઈ કરી ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પૂજા બેદી અને કબીર બેદીની પુત્રી છે આલાયા એફ, જે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે.

After post

disabled