ખુલ્લો ખુલ્લો ડ્રેસ પહેરી મટકાઇ મટકાઇ ચાલી રહી હતી મલાઇકા અરોરા, ગાડી ખોલતા જ કૂતરો ચોંટી પડ્યો, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ખુલ્લો ખુલ્લો ડ્રેસ પહેરી મટકાઇ મટકાઇ ચાલી રહી હતી મલાઇકા અરોરા, ગાડી ખોલતા જ કૂતરો ચોંટી પડ્યો, જુઓ તસવીરો

બોલિવુડ ડીવા મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ગજબની હસીન લાગે છે. તેની બધી સ્ટાઇલ ઘણી જ કિલર લાગે છે. હસીના તેની ફેશન સેંસથી યંગ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. આ જ કારણ છે કે મલાઇકાના દિવાના માત્ર છોકરાઓ નહિ પણ છોકરીઓ પણ છે. હાલમાં જ તેને બેકલે ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી, જેમાં તે ઘણી સ્ટનર લાગી રહી હતી. મલાઇકા અરોરાએ બેકલે રેડ ફ્લોઇ જંપસૂટ કેરી કર્યો હતો, જેમાં તેની બેક તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહી હતી.

હસીનાના આ ડ્રેસમાં હોલ્ટર નેકલાઇન સાથે બસ્ટ એરિયા પર કી-હોલ ડિટેઇલ હતી, જેમાં તેનો ક્લીવેજ પોર્શન પણ હાઇલાઇટ થઇ રહ્યો હતો. આ કટ તેના લુકમાં બોલ્ડ એલિમેન્ટનું કામ કરી રહ્યો હતો. મલાઇકાના આ આઉટફિટમાં આપવામાં આવેલ સ્ટ્રેપ્સ ઉમ્ફ ફેક્ટરને વધારી રહ્યા હતા. આ બેકલે આઉટફિટમાં મલાઇકા તેની બેકને ખૂબ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કારમાં બેઠા પહેલા તે તેના કિલર વોક અને હોટ લુકથી બધાને ઘાયલ કરી રહી હતી. આ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે,

જેમાં મલાઇકાનો ડોગી પણ જોવા મળી રહ્યો છે. મલાઇકા ક્યાંક બહાર જઇ રહી હતી અને જેવો જ તેની ગાડીનો દરવાજો ખુલ્યો કે તેનો ડોગી તેની તરફ કૂદી પડ્યો. તે તરત જ મલાઇકાને જઇને લપેટાઇ ગયો. મલાઇકાએ પણ તેને વહાલ કર્યો અને પછી તે ત્યાંથી નીકળી ગઇ. મલાઇકા તેના સ્ટનિંગ લુકથી લોકોને ઇમ્પ્રેસ કરી રહી હતી. હસીનાએ તેના લુકને પૂર્ણ કરવા માટે બ્લેક શેડ્સ, બ્રાઉન ટોટ બેગ અને લક્ઝરી ગોલ્ડન વોચ પહેરી હતી. આ સાથે ન્યૂનતમ મેકઅપ અને વાળની ​​સ્ટાઇલ બનમાં કેરી કરી હતી.

આ પહેલા પણ મલાઈકા ઘણી વખત બેકલે આઉટફિટ પહેરી ચુકી છે. પાર્ટીઓમાં પણ ઘણીવાર મલાઈકા બેકલે ડ્રેસ પહેરીને પહોંચે છે. હસીના પાસે બેકલે આઉટફિટનું સારુ એવું કલેક્શન છે. સોશિયલ મીડિયા પર જ્યાં મલાઈકાના ફેન્સ તેના ખૂબસૂરત લુકના વખાણ કરી રહ્યા છે તો કેટલાકે તેને ટ્રોલ પણ કરી છે. મલાઈકાના આ લુક પર કેટલાક લોકો તેની ખેંચતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર ઘરની બહાર જિમ લુકમાં જોવા મળતી મલાઈકા આ વખતે અલગ અંદાજમાં હતી.

તમને જણાવી દઈએ કે મલાઈકાનો દીકરો અરહાન જલ્દી જ મુંબઈ પરત ફરી રહ્યો છે. તેના આગમન પહેલા મલાઈકા તેના પુત્રના રૂમનું નવીનીકરણ કરાવી રહી છે. મલાઈકાના આ સપનાને સાકાર કરવામાં શાહરૂખની પત્ની ગૌરી ખાન તેની મદદ કરી રહી છે, જે એક ઈન્ટિરિયર ડિઝાઈનર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled