રાહુલ ખન્નાએ 50 વર્ષની ઉંમરે શેર કરી દીધી કપડા વગરની તસવીર, મલાઇકા ઉતેજીત થઈને એવું કરી બેઠી કે ઉફ્ફ્ફ - Chel Chabilo Gujrati

રાહુલ ખન્નાએ 50 વર્ષની ઉંમરે શેર કરી દીધી કપડા વગરની તસવીર, મલાઇકા ઉતેજીત થઈને એવું કરી બેઠી કે ઉફ્ફ્ફ

બોલિવુડ એક્ટર રાહુલ ખન્ના ભલે આ દિવસોમાં મોટા પડદાથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયાથી પર તે કોઇના કોઇ કારણસરો છવાઇ જ જાય છે. રાહુલ ખન્ના સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક શેર કરીને ચાહકોને પોતાની સાથે જોડાયેલા રાખે છે. પરંતુ આ વખતે તેણે જે કર્યું, તે જોઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના પણ હોશ ઉડી ગયા છે. રાહુલ ખન્ના એ બોલિવૂડ સ્ટાર્સમાંથી એક છે જે ગ્લેમરની દુનિયાથી દૂર રહીને પણ લોકોના દિલમાં હલચલ મચાવી નાખે છે. આ વખતે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનો કપડા વગરનો ફોટો પોસ્ટ કરવાની હિંમત બતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Khanna (@mrkhanna)

ફોટોમાં રાહુલે પોતાની જાતને એક ઓશીકાથી ઢાંકી છે. શુઝ અને મોજાં પહેરીને તે સોફા પર આરામથી બેઠેલો અને હસતો જોવા મળે છે. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, કંઈક એવું છે જેને હું છુપાવી રહ્યો છું, પરંતુ સમય આવી ગયો છે કે તેને શેર કરવાનો! મોટા ઘટસ્ફોટ માટે કાલે મારી સાથે જોડાઓ. રાહુલ ચાહકોથી શું છુપાવી રહ્યો છે અને આવતીકાલે તે શું મોટુ શેર કરવા જઈ રહ્યો છે, તે તો હવે તેની અપકમિંગ પોસ્ટથી જ ખબર પડશે. રાહુલ ખન્નાની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Khanna (@mrkhanna)

આ સિવાય મલાઈકા અરોરા અને નેહા ધૂપિયા પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકી નથી. રાહુલ ખન્નાના ફોટો પર કોમેન્ટ કરતાં મલાઈકા લખે છે, સોફા સારો છે. બીજી તરફ નેહા ધૂપિયાએ તેની મજા લેતા લખ્યું કે મોજા સારાં છે. જણાવી દઇએ કે, રાહુલે વર્ષની ઉંમરે જે પ્રકારનો ફોટો પોસ્ટ કર્યો હતો. તે કરવા માટે ખૂબ જ આત્મવિશ્વાસની જરૂર છે. કદાચ આ જ કારણ છે કે દરેક લોકો તેનાથી પ્રભાવિત દેખાય છે. રાહુલ ખન્નાએ સમયની સાથે પોતાની જાતને ઘણી બદલી છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Khanna (@mrkhanna)

અભિનેતાના ટ્રાંસફોર્મેશને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. તે અવારનવાર તે શર્ટ વગરની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. સોશિયલ મીડિયા પર અભિનેતાની મોટી ફેન ફોલોઈંગ છે. રાહુલે ફિલ્મ ‘અર્થ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે લાંબા સમયથી ફિલ્મોથી પોતાનું અંતર જાળવી રાખ્યું છે, પરંતુ તેની ઇન્સ્ટા પોસ્ટ પરથી એવું લાગે છે કે તે ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટ સાથે પાછો ફરશે. ભલે રાહુલ ઘણા વર્ષોથી મોટા પડદા પર ગેરહાજર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેના ફેન્સ સાથે જોડાયેલ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Khanna (@mrkhanna)

રાહુલ ખન્નાના ફિલ્મ ગ્રાફ પર નજર કરીએ તો તેણે 1999માં દીપા મહેતાની ફિલ્મ 1947 અર્થથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઈલાન, રાકીબ, તન્હા, દિલ કબડ્ડી, લવ આજ કલ, વેકઅપ સિદ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં.

Live 247 Media

disabled