48 વર્ષના મલાઈકા માસીની સાઈઝ જોઈને ચક્કર આવી જશે, લોકો વચ્ચે ઘેરાઇ મલાઇકા અરોરા, સેલ્ફી ક્લિક કરાવવા થઇ પડાપડી, જુઓ - Chel Chabilo Gujrati

48 વર્ષના મલાઈકા માસીની સાઈઝ જોઈને ચક્કર આવી જશે, લોકો વચ્ચે ઘેરાઇ મલાઇકા અરોરા, સેલ્ફી ક્લિક કરાવવા થઇ પડાપડી, જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના લુક્સ અને ફેશન સેન્સના કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. એવું ઘણું ઓછુ થતુ હશે કે જ્યારે તેની ફિટનેસ અને લુકની ચર્ચા ન થતી હોય. આ સાથે જ તેની અંગત જિંદગી પણ કોઈનાથી છુપાયેલી નથી. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરવાને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

આવી સ્થિતિમાં હવે 49 વર્ષની અભિનેત્રીએ રેમ્પ વોક પર પોતાની સ્ટાઈલ ફેલાવી. આ દરમિયાનના તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. મલાઈકા અરોરા તાજેતરમાં એક ફેશન ઈવેન્ટમાં ગઈ હતી. આ દરમિયાન તેણે રેમ્પ વોક પણ કર્યું હતું. જો કે, આ પહેલા હોટલની બહાર તે લોબીમાં આવી તો લોકોએ તેને ઘેરી લીધી.

બધા મલાઇકા સાથે ફોટો ક્લિક કરાવવાની હોડમાં લાગી ગયા. એક્ટ્રેસે પણ બધા સાથે મુસ્કુરાતા ફોટો ક્લિક કરાવ્યા. ચહેરા પર સ્માઇસ, પોઝિટિવ એટિટયૂડ સાથે અભિનેત્રીએ બધા સાથે ફોટો ક્લિક કરાવ્યા, જ્યારે મલાઇકાનો બોડીગાર્ડ કોઇને તેની પાસે નહોતો આવા દેતો ત્યારે અભિનેત્રી આવું કરવાથી તેને રોકી રહી હતી. આ દરમિયાન અભિનેત્રીની સ્ટાઈલ જોતા જ બની રહી હતી.

અભિનેત્રીએ રેમ્પ દરમિયાન પણ એક પણ તક ન ગુમાવી અને તેના ફિગરને ફ્લોન્ટ કર્યું. મલાઈકાનું કર્વી ફિગર જોઈને લોકો તેની ઉંમરનો અંદાજ નહોતા લગાવી શકતા. મલાઈકાના લુકની વાત કરીએ તો, તેણે શિમરી ટોપ સાથે પિંક શરારા પહેર્યો હતો અને ઉપરથી પ્રિન્ટેડ લોન્ગ શ્રગ કેરી કર્યો હતો. તેણે આ લુકને મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood hot (@bollywoodhaut2)

સોશિયલ મીડિયા પર મલાઈકાના આ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તે એક બાળકની માતા નથી લાગતી’. તો ત્યાં બીજા એક યુઝરે લખ્યું, ‘સ્ટનિંગ મેમ’.જણાવી દઇએ કે, મલાઈકા અરોરા ઘણીવાર ઈવેન્ટ્સ અને ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં જ તે અર્જુન કપૂર સાથે યુરોપના પ્રવાસે ગઈ હતી. જ્યાંથી તેની ઘણી તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ સાથે જો અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તે સિંગર ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયો ‘તેરા કી ખયાલ’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled