ભરી મહેફિલમાં પેન્ટ ચઢાવ્યા વગર જ પહોંચી મલાઈકા અરોરા, જ્યારે લોકોએ તાકી તાકીને જોયું ત્યારે ખબર પડી - Chel Chabilo Gujrati

ભરી મહેફિલમાં પેન્ટ ચઢાવ્યા વગર જ પહોંચી મલાઈકા અરોરા, જ્યારે લોકોએ તાકી તાકીને જોયું ત્યારે ખબર પડી

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

એક પોસ્ટમાં મલાઈકાએ જણાવ્યું હતું કે એકવાર તે બાથરૂમમાંથી બહાર પેન્ટ ચઢાવ્યા વગર જ નીકડી ગઈ હતી અને તેને લીધે તેને લોકો વચ્ચે શર્મસાર થવું પડ્યું હતું. મલાઈકાના આવા કહેવાને લીધે ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી જો કે અમુક લોકો દ્વારા પબ્લિકલી આવી હકીકત જણાવવા પર તેનો સાથ આપ્યો હતો. મલાઈકાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે કોરોનાનો સમય ચાલી રહ્યો  હતો. લોકો ખુબ જ ડરેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ સમયે હું એક રેસ્ટોરેન્ટમાં ગઈ જ્યા મેં મારી કોણીથી ટોઇલેટનો દરવાજો ખોલ્યો.પગથી ટોઇલેટની સીટ ઉઠાવી ટીશ્યુ પેપરથી નળ ચાલુ કર્યો. અને પછી હાથ ધોઈને બહાર આવી ગઈ. અને જ્યારે હું મારી સીટ પર આવીને બેઠી ત્યારે મને અહેસાસ થયો કે મેં મારુ પેન્ટ તો ચઢાવ્યું જ નથી. જેના બાદ મારે લોકો વચ્ચે શર્મસાર થવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by GRAZIA India (@graziaindia)

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

એટલું જ નહીં મલાઈકા અને અર્જુન કપૂર થોડા દિવસો પહેલા લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

yc.naresh

disabled