બ્રા વગરનું ગાઉન પહેરી 48 વર્ષની ઉંમરે મલાઇકા અરોરાએ વરસાવ્યો કહેર, તસવીરો જોઇ તમે પણ થઇ જશો પાણી-પાણી - Chel Chabilo Gujrati

બ્રા વગરનું ગાઉન પહેરી 48 વર્ષની ઉંમરે મલાઇકા અરોરાએ વરસાવ્યો કહેર, તસવીરો જોઇ તમે પણ થઇ જશો પાણી-પાણી

હાલમાં જ મોડલ અને અભિનેત્રી મલાઇકા અરોરા ફેમિના મિસ ઇન્ડિયા 2022 ઇવેન્ટમાં પહોંચી હતી. આ વખતે સિની શેટ્ટીએ 2022 મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાને નામ કર્યો છે. આ અવસર પર બી ટાઉનની ઘણી હસીનાઓ હાજર રહી હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન જો કોઇએ પોતાની તરફ ખેંચ્યુ હોય તો તે છે મલાઇકા અરોરા. મલાઇકા અરોરાએ આ ઇવેન્ટની લાઇમલાઇટ લૂંટી લીધી હતી. મલાઇકા જ્યારે આ ઇવેન્ટમાં પહોંચી તો બધા તેને જોતા જ રહી ગયા હતા. ફેમિના મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં મલાઇકા એવો ડ્રેસ પહેરી પહોંચી હતી કે લોકોની આંખો ફાટી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

અભિનેત્રીએ બોલ્ડનેસનો તડકો એવી રીતે લગાવ્યો કે ચાહકો તેનો હોટ લુક જોઇ દીવાના થઇ ગયા હતા. ટ્રાંસપરન્ટ ડ્રેસમાં મલાઇકા અરોરાએ તેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે હાલ ઘણી વાયરલ થઇ રહી છે.  મલાઇકાનો ગોલ્ડન ટ્રાંસપરન્ટ ડ્રેસ એટલી ડીપ નેક સ્ટાઇલમાં હતો કે તેના ક્લીવેજ સ્પષ્ટ જોવાઇ રહ્યા હતા. અભિનેત્રી ઘણા કોન્ફિડન્સ સાથે કેમેરામાં પોઝ પણ આપી રહી હતી. અભિનેત્રીનો આ હોટ અંદાજ જોઇ ચાહકો પણ પાગલ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઇકાની સામે આવેલી તસવીરોમાં તે ક્યારેક હાથ ઉઠાવીને તો કયારેક તેના ક્લીવેજ ફ્લોન્ટ કરતી તો કયારેક ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોઇ શકાય છે.તસવીરો સામે આવ્યા બાદ ચાહકોનું માનવુ છે કે, તે કોઇ જૂની વાઇનની જેમ છે જે સમય સાથે વધુ શાનદાર થતી જઇ રહી છે. મલાઈકાએ જે ડીપ પ્લંગિંગ વી નેકલાઈન ગાઉન પસંદ કર્યુ હતુ તેના પર સ્ટાર્સનું કામ કરવામાં આવ્યું હતું.

આ ગાઉનનું ફેબ્રિક પારદર્શક હતું. જેમાં મલાઈકાનું કર્વી ફિગર સરળતાથી દેખાઈ રહ્યું હતું. બોડી ફિટિંગ હોવા સાથે આ ગાઉનની સ્લીવલેસ ડિઝાઇન અને લાંબી લંબાઈ ગાઉનને ખાસ બનાવી રહી હતી. આ ગાઉનને મલાઈકાએ ખૂબ જ શાનદાર રીતે કેરી કર્યુ હતુ. ગોલ્ડન હીલ્સ સાથે ગળામાં બ્લુ સ્ટોન્સનો નેકલેસ બધાનું ધ્યાન ખેંચી રહ્યો હતો.મલાઈકાએ આ લુકને ગ્લિટર મેકઅપ અને લિપસ્ટિક સાથે મેચ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by FirstIndia Filmy (@firstindiafilmy)

મલાઇકા 48 વર્ષની છે, પરંતુ હજુ સુધી તેની ખૂબસુરતી, ફિટનેસ અને હોટનેસમાં કોઇ જ કમી આવી નથી. આ જ કારણ છે કે, આજે પણ તેના લાખો ચાહનારા છે. તમને જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામ પર મલાઇકાના 15 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. મલાઇકા તેની બોલ્ડ સ્ટાઇલ અને પ્રોફેશનલ જીવનની સાથે સાથે તેના અંગત જીવનને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalary.0)

મલાઇકા અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદથી અભિનેતા અર્જુન કપૂરને ઘણા વર્ષોથી ડેટ કરી રહી છે. અર્જુનના જન્મદિવસ પર આ હોટ કપલ લવ ઓફ સિટી પેરિસમાં વેકેશન માણવા ગયુ હતુ. જ્યાંથી બંનેએ તેમની ઘણી તસવીરો પણ શેર કરી હતી.

Live 247 Media

disabled