સલમાનની EX ભાભી મલાઈકાએ રાતના રંગીન 'કામ'ને લઈને ખોલ્યું મોટું રહસ્ય, બેડરૂમમાં આ પોઝિશન છે પસંદ - Chel Chabilo Gujrati

સલમાનની EX ભાભી મલાઈકાએ રાતના રંગીન ‘કામ’ને લઈને ખોલ્યું મોટું રહસ્ય, બેડરૂમમાં આ પોઝિશન છે પસંદ

સલમાનની ભાભીને પસંદ છે રાત્રે આવી પોઝિશન અને આવા મર્દ તરફ આકર્ષાય છે, શરીર સુખ માણતી વખતે…જુઓ

અભિનેત્રી મલાઈકા અરોરા તેના હોટનેસના કારણે અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે. તેની અદાઓના લખઓ લોકો દીવાના છે. સોશિયલ મીડિયા ઉપર તેના ઘણા જ બોલ્ડ ફોટો પણ વાયરલ થતા જોવા મળે છે.

જો કે મલાઈકા અરોરા ફિલ્મોમાં અને તેના દેખાવના કારણે ધૂમ મચાવતી જોવા મળે જ છે પણ હાલમાં મલાઈકાની એક વાત ઘણી ચર્ચામાં આવેલી જોવા મળે છે. મલાઈકાએ એક ચેટ શોની અંદર પોતાના બેડરૂમના ઘણા રહસ્યો શેર કર્યા હતા. આ ચેટ શોમાં મલાઈકા પોતાની બહેન અમૃતા અરોરા સાથે પહોંચી હતી.

મલાઈકાને જયારે આ શોની અંદર તેને મનગમતી પોઝિશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મલાઈકાએ ખુલીને જવાબ પણ આપ્યો હતો. મલાઈકાએ જણાવ્યું હતું કે બેડ ઉપર માટે તેની મનગમતી પોઝિશન ટોપ પોઝિશન છે. આ જવાબ આપતા મલાઈકા પણ હસવા લાગી ગઈ હતી. તેની બહેન અમૃતા પણ આ જવાબ સાંભળીને હસી પડી હતી.

આ પહેલા પણ વિદ્યા બાલન અને વાણી કપૂર પણ નેહા ધુપિયાના ચેટ શોની અંદર પોતાના બેડરૂમનું રહસ્ય ખોલી ચુક્યા છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અને ભૂમિ પેડણેકરે પણ પોતાના રહસ્યો નેહા ધુપિયાના ચેટ શોમાં ખોલ્યા છે. મલાઈકાએ આ શોની અંદર ખુલીને વાત કરી હતી તેને એમ પણ જણાવ્યું હતું કે તેને ગેમ નાઈટ, દાઢીવાળા અને ફની છોકરા પસંદ છે. મલાઈકા અને રબાઝના થોડા સમય પહેલા જ ડિવોર્સ થયા છે

અને મલાઈકાના અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધોની વાતો પણ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરા આગળના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અમુક સમય પહેલા એવી પણ વાતો સામે આવી હતી કે બંને એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

જો કે અમુક સમય પહેલા અર્જુન કપૂરે એવું કામ કર્યું કે તેને જાણીને એવું લાગી રહ્યું છે કે ક્યાંક અર્જુન કપૂર મલાઈકાને દગો તો નથી આપી રહ્યા ને! વાત કંઈક એવી છે કે અમુક દિવસો પહેલા જ અર્જુન કપૂર નેટફ્લિક્સ પર કરન જોહરના રિયાલિટી શો ‘વ્હોટ દ લવ’માં ગયા હતા. આ શો માં સામાન્ય વ્યક્તિને સેલેબ્સની સાથે ડેટ પર જવાનો મૌકોં મળે છે

અને સાથે જ તે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને ગ્રૂમ પણ કરી શકે છે. જેના ચાલતા અર્જુન કપૂર એક યુવતી સાથે બ્લાઇન્ડ ડેટ પર ગયા હતા.આ શો નો અનુભવ શેર કરતા અર્જુન કપૂરે જણાવ્યું કે, આ મારી પહેલી બ્લાઇન્ડ ડેટ છે. સાચું કહું તો આ મારી પહેલી ડેટ જ રહી,

ખાસ કરીને જયારે હું એક અભિનેતા બની ગયો છું અને તે ખુબ મજેદાર અને સુંદર રહી. પહેલા તો હું થોડો ગભરાયેલો હતો, પણ પછી બધું જ ઠીક થઇ ગયું. આશી એક મજેદાર અને સુંદર છોકરી છે. તે ફિલ્મી હોવાની સાથે સાથે થોડી નાદાન અને સારું સેન્સ ઓફ હ્યુમર ધરાવનારી છોકરી છે. આશી એક એવી છોકરી છે, જેના અનેક રંગો છે. જો કે અમારી બ્લાઇન્ડ ડેટ ખુબ જ શાનદાર રહી હતી.

અમે આ દરમિયાન પીઝા ખાવાનો આનંદ માણ્યો અને ખુબ વાતો પણ કરી. “જણાવી દઈએ કે આ રિયાલિટી શો ને કરન જોહર પોતે જ હોસ્ટ કરી રહ્યા છે. તે આ શો ના માધ્યમથી સિંગલ લોકોંની મદદ કરે છે જેથી તેઓ સાચા પ્રેમની શોધમાં સાચા રસ્તા પર આગળ વધી શકે.જણાવી દઈએ કે વર્ષ 2017 માં અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી મલાઈકા અને

અર્જુન વચ્ચેની નજીકતા વધવા લાગી હતી. પહેલા તો બંને મીડિયાની સામે પોતાના સંબંધને છુપાવતા હતા પણ હવે બંને ખુલ્લેઆમ પોતાના સંબંધને જાહેર કરી રહ્યા છે.બંને પાર્ટી-ઇવેન્ટમાં તથા રેસ્ટોરેન્ટમાં પણ સમય વિતાવતા જોવા મળે છે. મલાઈકા અરોરાએ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા.

એક સમય હતો જયારે રોમેન્ટિક કપલ તરીકે આ જોડી ઓળખવામાં આવતી હતી. પણ બંન્નેના વર્ષ 2017 માં છૂટાછેડા થઇ ગયા હતા, બંનેનો 17 વર્ષનો દીકરો પણ છે. જ્યાં એક તરફ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરવા લાગી તો અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા છે. ‘છૈયા છૈયા ગર્લ’ અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં છવાયેલી રહે છે. ક્યારેક પોતાની ફેશન સ્ટાઇલને તો ક્યારેક અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે મલાઈકા લાઇમલાઇટમાં આવી જ જાય છે.

મલાઈકા એક ફેશન આઇકન છે, તેની ડ્રેસિંગ સ્ટાઇલ ખુબ જ લાજવાબ હોય છે. જયારે પણ મલાઈકા બહાર નીકળે છે તો દરેકની નજરો તેના પર જ રહે છે. ખાસ કરીને મલાઇકાનો જિમ લુક સૌથી વધારે ચર્ચામાં રહે છે, અહીં તમને મલાઈકા અરોરાની સ્ટાઈલિશ જિમ લુક તસ્વીરો દેખાડીશું.46 વર્ષની મલાઈકા આટલી ઉંમરે પણ આજની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.

સ્ટાઇલ અને ફેશનની બાબતમાં મલાઈકાની સામે ઘણી અભિનેત્રીઓ ફિક્કી લાગે છે.ક્યારેક ક્રોપ ટોપની સાથે પ્રિન્ટેડ ટાઈટ્સ તો ક્યારેક ફંકી શર્ટમાં મલાઈકાનો જિમ લુક જોવા લાયક હોય છે.આ જીમસૂટમાં તો મલાઈકા ખુબ જ કાતિલાના લાગી રહી છે. બ્લેક શેડ્સ તેના લુકને એકદમ લુભાવનારું લાગે છે.પૂર્ણ બ્લેક લુકમાં તો મલાઈકા ગજબ લાગી રહી છે. જણાવી દઈએ કે મલાઈકા પોતાના દરેક લુકને એક નવા શેડ્સ સાથે પૂર્ણ કરે છે.

મલાઈકા નિયમિત જિમ જાય છે, અને કઠોર વ્યાયામ અને યોગા કરે છે. મલાઈકા હંમેશા પોતાના જીમની બહાર સ્પોટ થાય છે અને મીડિયા સામે પોઝ પણ આપે છે. મલાઈકા અરોરાની ગણના બૉલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે, 45 વર્ષની ઉંમરે પણ મલાઈકા તેની ફિટનેસનું પૂરું ધ્યાન આપે છે. મલાઈકા ડેઇલી જીમમાં તેનો પસીનો વહેવડાવે છે. મલાઈકા જિમની બહાર સ્પોટ થતી રહે છે,

જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. હાલમાં ફરી એક વાર મલાઈકાની જિમ બહારની તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મલાઈકા બેહદ હોટ અંદાઝમાં જોવા મળે છે. મલાઈકા અરોરાનો હોટ લુક તમે પાર્ટી અને ઇવેન્ટમાં જ જોયો છે પરંતુ એક્ટ્રેસે જિમ લુક માટે જે લુકની હોટનેસ મામલે બધાને ટક્કર આપે છે. હાલમાં જ મલાઈકા અરોરા સફેદ રંગનું ટોપ અને સફેદ રંગના શર્ટમાં સ્પોટ થઇ હતી.

આ દરમિયાન મલાઈકાના હાથમાં હંમેશાની જેમ પાણીની બોટલ હતી. મલાઈકાના ફિટનેસ પાછળનું રાઝ છે તેનું હાર્ડ વર્ક જેને તે તેની જિંદગીનો અહમ કિસ્સો માને છે તો સાથો-સાથ જીવન જીવવાનો મકસદ પણ માને છે. મલાઈકા દરરોજ જીમની બહાર નિત-નવા આઉટફિટમાં નજરે ચડે છે.

મલાઈકા સોશિયલ મીડિયામાં તેના અલગ-અલગ વર્કઆઉટના વિડીયો પોસ્ટ કરતી રહે છે. મલાઈકા સખ્ત રીતે જીમના રૂટિનને ફોલો કરે છે. મલાઈકા દરરોજ દિવસની શરૂઆત 1 અથવા 2 કલાક કઠિન કસરત કરીને કરે છે. મલાઈકા તેના કર્વ બોડી અને ફ્લોલેસ સ્કિન માટે દરરોજ વર્કઆઉટ બાદ હેલ્થી નાસ્તા તરીકે વેજીટેબલ સ્મુધી પીવાનું પસંદ કરે છે.

મલાઈકા ભલે ખાંડ અને શુગરી પ્રોડક્ટ્ર્સથી દૂર રહેતી હોય પરંતુ તેની ડાયટમાં 4 ઈંડિયન સુપરફુડને શામેલ કરવાનું નથી ભૂલતી. જેમાં ખજૂર, ગોળ, મધ અને ઘીનો સમાવેશ થાય છે. હેલ્થી રહેવા માટે મલાઈકા ઘણી મહેનત કરે છે. મલાઈકા દરરોજ ખોરાકમાં ઘી, સ્મુધીમાં ખજૂર અને પાણીમાં મધ નાખીને પીવે છે.

Live 247 Media

disabled