48 વર્ષના મલાઈકા ભાભી સામે કોઈનું ન ચાલે એવું હોટટેસ્ટ ફિગર ધરાવે છે, પેન્ટ વગર મલાઇકાજી આવી ગયા બહાર, જુઓ - Chel Chabilo Gujrati

48 વર્ષના મલાઈકા ભાભી સામે કોઈનું ન ચાલે એવું હોટટેસ્ટ ફિગર ધરાવે છે, પેન્ટ વગર મલાઇકાજી આવી ગયા બહાર, જુઓ

મલાઈકા અરોરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુક માટે ફેમસ છે. મલાઈકા મુંબઈના રસ્તાઓ પર, જીમમાં કે ઘરની બહાર જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાને મુંબઈમાં પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મલાઈકા અરોરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ તેના લુકને લઈને ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

મલાઇકાને જેણે પણ આ લુકમાં જોઈ તે જોતા જ રહી ગયા. મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ પર પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ફરી એકવાર મલાઈકાનો નવો લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. અભિનેત્રીના આ શાનદાર લુકના વખાણ કરતા ફેન્સ થાકતા નથી. તસવીરોમાં જોઈ શકાય છે કે મલાઇકા ગ્રીન ઓવરસાઇઝ બ્લેઝર અને શોર્ટ્સમાં તેના પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર મલાઈકાના વાયરલ થયેલા ફોટા જોઈને ફેન્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. મલાઈકા અરોરાના જે ફોટો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે તે બ્રાઈટ ગ્રીન ઓવરસાઈઝ કોટમાં જોવા મળી રહી છે. પરંપરાગત લુક હોય કે પછી વેસ્ટર્ન મલાઈકા અરોરા દરેક લુકને પોતાના પર ખૂબ જ સારી રીતે કેરી કરે છે.કેટલાક રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના બ્લેઝરની કિંમત 30 હજારથી વધુ છે.

મલાઇકા અરોરાએ આ દરમિયાન પેપરાજીઓને નિરાશ કર્યા ન હતા અને સ્માઇલ સાથે તસવીરો ક્લિક કરાવી હતી.તે દરેક લુકમાં અદભૂત દેખાય છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરા ક્યારેક ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળે છે. જણાવી દઇએ કે, મલાઈકા અરોરા હાલમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી.

આટલું જ નહીં, તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં આઈટમ નંબર કરતી પણ જોવા મળી નથી. મલાઈકા અરોરા ભલે કોઈ ફિલ્મમાં જોવા ન મળે, પરંતુ તે ફેશન ઈવેન્ટ્સ અને અન્ય બોલિવૂડ ફંક્શનમાં સ્પોટ થતી રહે છે. આ ઉપરાંત તે ટીવીના કેટલાક રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં પણ જોવા મળે છે. મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ તે તેના પુત્ર અરહાન સાથે બાંદ્રામાં રહે છે. અરહાન હાલમાં વિદેશમાં તેનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યો છે. તે રજાઓના દિવસોમાં ભારત આવતો રહે છે.

Live 247 Media

disabled