મેક્સી ગાઉન સાથે મેચિંગ ટોપી પહેરી નીકળી હુસ્નની મલ્લિકા મલાઈકા ભાભી, ગોળમટોળ સાઈઝ જોઈને ઈચ્છા થઇ જશે
બોલિવૂડમાં જો ફેશન દિવાનું નામ લેવામાં આવે તો તેમાં મલાઇકા અરોરાને કઇ રીતે ભૂલી શકાય. મલાઈકા તેની અલગ સ્ટાઈલ માટે જાણીતી છે અને તે જે પહેરે છે તે ફેશન ટ્રેન્ડ બની જાય છે. હવે આ હસીનાની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી રહી છે. મલાઈકાએ હવે પોતાની સ્ટાઈલમાં કેપ પણ ઉમેરી છે. જ્યારે મલાઈકા શુક્રવારે સ્પોટ થઈ ત્યારે તેના માથા પર કેપ જોવા મળી હતી.
મલાઈકા અરોરા શુક્રવારે સાંજે તેની બિલ્ડિંગના નીચે જોવા મળી હતી જ્યાં તેની સ્ટાઇલ અલગ જ જોવા મળી હતી. તેણે પ્રિન્ટેડ લાંબુ મેક્સી ગાઉન, પગમાં સ્પોર્ટ્સ શૂઝ અને માથા પર કેપ પહેરી હતી. તેની સ્ટાઈલ પણ બધાને પસંદ આવી હતી. ત્યાં મલાઈકાએ ટર્ન લેતા જ બધાની નજર તેના સાઈડ પોઝ પર ટકેલી હતી. મલાઈકા અરોરા ઘરે સ્પોટ થતા પહેલા સવારે જીમની બહાર સ્પોટ થઇ હતી, જ્યાં પણ તેનો દેખાવ અલગ અને સ્ટાઇલિશ હતો.
મલાઈકા જીમની બહાર શોર્ટ્સ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળી હતી જ્યાં તેણે તેના માથા પર કેપ પહેરી હતી. તે વારંવાર કેપને સરખી કરી રહી હતી, જેનાથી લાગતું હતું કે તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ મલાઈકા અકસ્માતનો શિકાર બની હતી. મુંબઈની બહાર એક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે તેની કારનો અકસ્માત થયો હતો, જેના કારણે તેને ઘણી ઈજાઓ પણ થઈ હતી.
View this post on Instagram
હાલમાં જ તેણે આ અકસ્માત અંગે ઘણો ખુલાસો કર્યો હતો. તે આ અકસ્માતથી થોડી ડરી પણ ગઇ હતી. જો કે, તેણે ગત રવિવારના રોજ કેટલીક તેની બેડરૂમ તસવીરો શેર કરી હતી, જેમાં તેના અકસ્માતનું નિશાન સ્પષ્ટ જોવા મળ્યુ હતુ.