પેન્ટ પહેર્યા વગર જ ઘરની બહાર નીકડી 48 વર્ષની અભિનેત્રી મલાઈકા અરોરા, દીકરા સાથે....... - Chel Chabilo Gujrati

પેન્ટ પહેર્યા વગર જ ઘરની બહાર નીકડી 48 વર્ષની અભિનેત્રી મલાઈકા અરોરા, દીકરા સાથે…….

બોલિવૂડની સુંદર અને હોટ અભિનેત્રી એવી મલાઈકા અરોરા દરરોજ ચર્ચામાં બનેલી રહે છે. એવામાં એકવાર ફરીથી મલાઇકા લાઇમલાઇટમાં આવી ગઈ છે અને  ચર્ચાનો વિષય બની ગઈ છે. મલાઈકા તાજેતરમાં જ તેના દીકરા ઓરહાન સાથે એવા કપડામાં જોવા મળી હતી કે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. ફેશન માટે મલાઈકા અવારનવાર પોતાની અવનવી સ્ટાઈલનો પ્રયોગ કરતી રહે છે. પણ આ વખતે લાગે છે કે તેનો એક્સપરિમેન્ટ તેના પર જ ભારે પડી ગયો છે.

મલાઈકાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મલાઈકા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં મલાઈકાની બહેન  અમૃતા અરોરાએ સફેદ રંગનો કોટ-પેન્ટ પહેર્યો હતો અને તેના ફોર્મલ લુકને કેઝ્યુઅલ ટચ આપી રહી હતી, તેણે સફેદ સ્નીકર્સ પહેર્યા હતા અને બ્લેક શેડ્સ સાથે તેનો લુક પૂરો કર્યો હતો. જ્યારે મલાઈકાનો દીકરો અરહાન બ્લેક ટી-શર્ટ અને ગ્રીન જોગર્સમાં જોવા મળ્યો હતો. પરંતુ મલાઈકા અરોરા વાઈરલ વીડિયોમાં આ દરમિયાન બ્લુ વ્હાઈટ કલરનો ઓવરસાઈઝ સ્ટ્રિપ્ડ શર્ટ પહેર્યો હતો.

 

જો  કે મલાઈકાએ નીચે પેન્ટ પહેર્યું ન હતું અને આ વીડિયો સામે આવતા જ લોકો તેના પેન્ટ વિશે પૂછવા લાગ્યા. એક યુઝરે લખ્યું, ‘શું તમે તમારું પેન્ટ ભૂલી ગયા છો’? બીજાએ લખ્યું, ‘આ લોકો માત્ર શર્ટ પહેરે છે અને ગમે ત્યાં જાય છે’. તો અન્ય એકે લખ્યું, ‘આને કોઇ પેન્ટ પહેરાવી દો’. તમને જણાવી દઈએ કે મલાઈકા હંમેશાઅ તેના કપડાને લીધે ટ્રોલ થતી રહે છે. પરંતુ આ ટ્રોલ્સની તેમના પર કોઈ અસર થતી નથી. તે શાનદાર બનીને તેના દેખાવ સાથે પ્રયોગ કરવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પહેલા પણ  મલાઈકા અરોરા તેના મિત્ર અને બોલિવૂડના મોટા દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહરની જન્મદિવસની પાર્ટીમાં તેના આઉટફિટને કારણે ટ્રોલ થઈ હતી.આવા બોલ્ડ લુકને કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોને તેનો લુક પસંદ આવ્યો તો ઘણા લોકોએ તેને ટ્રોલ કરી અને તેની ડ્રેસિંગ સેન્સને બકવાસ ગણાવી.

Uma Thakor

disabled