મલાઈકા અરોરાએ કોટ પહેર્યો કે અંદરનું બધું દેખાઈ ગયું, ફેન્સ બોલ્યા આ ઉઘાડી થતી જાય છે હવે તો
બોલિવૂડ ડીવા મલાઈકા અરોરા આ દિવસોમાં ચર્ચામાં છવાયેલી છે. મલાઈકા તેની ફિટનેસ અને લુકને લઈને અવાર નવાર ચર્ચામાં બનેલી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી ખુબ એક્ટિવ રહે છે. મલાઈકાને સોશિયલ મીડિયા પર ખુબ જ મોટી ફેન ફોલિંગ છે. મલાઈકા અરોરાની તસવીરોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. જેવી જ અભિનેત્રી કોઈ તસવીર શેર કરતી હોય છે તે ચાહકો જોરદાર પ્રેમ વરસાવતા હોય છે તેવું જ કંઈક આ વખતે પણ જોવા મળ્યું હતું.
થોડા સમય પહેલા જ અભિનેત્રીએ એક એવી તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર પિંક કલરના કોટમાં તસવીર શેર કરી છે. જે જોઈને ચાહકો તેના દીવાના થઇ રહ્યા છે. મલાઈકા આ દિવસોમાં વિદેશના પ્રવાસે નીકળી છે.
જ્યાં તે પ્રોફેશનલ કામ કરવાની સાથે એન્જોય પણ ખુબ કરી રહી છે. આ દરમ્યાન મલાઈકાએ હોટ પિંક કલરનો કોટ પહેરીને એક એવી તસવીર શેર કરી દીધી જેને જોઈને ચાહકો તેના લુકના કાયલ થઇ ગયા હતા. આ લેટેસ્ટ તસવીરમાં મલાઈકાએ કોટની અંદર ખાલી બ્લેક કલરની બ્રાલેટ પહેરેલી હતી. કોટનું ગળું ડીપ હોવાના કારણે અભિનેત્રીની બ્રાલેટ તસવીરમાં ચોખ્ખી દેખાઈ રહી હતી. લુકની વાત કરીએ તો મલાઈકાએ વાળને ખુલ્લા રાખેલા છે અને મિનિમલ મેકઅપમાં નજર આવી રહી છે.
આ તસવીરની સાથે મલાઈકા અરોરાએ એક કેપ્શન પણ લખ્યું હતું જે તેના કામ અને તસવીર સાથે જોડાયેલું હતું. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે,’કામ કરતા હસતા રહો.’ મલાઈકા અરોરાનો આ લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ચાહકો શેર કરેલી તસવીરમાં ફાયર વાળું ઈમોજી તો કેટલાક દિલ વાળું ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
આ પહેલા પણ મલાઈકા અરોરાએ સેન ફ્રાસિસ્કોનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં મલાઈકા કોઈકની સાથે વાત કરતી નજર આવી હતી. જોકે જેની સાથે વાત કરી રહી હતી તેનું મોઢું નજર આવ્યું હતું નહિ. વીડિયોમાં એક મહિલા મલાઈકાને વાળને લહેરાવાનું કહેતી નજર આવી હતી. મલાઈકા ઝડપથી ખુરશી પર ચઢી ગઈ અને આગળની બાજુ પોતાનું મોઢું નમાવીને વાળને લહેરાવ્યા હતા. આ વીડિયો ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.