બ્લેઝરના બટન ખુલા રાખીને મલાઈકા આંટી નીકળી પડ્યા, ખુબસુરત સાઈઝ દેખાઈ જતા લોકોને ગલગલીયા થઇ ગયા - Chel Chabilo Gujrati

બ્લેઝરના બટન ખુલા રાખીને મલાઈકા આંટી નીકળી પડ્યા, ખુબસુરત સાઈઝ દેખાઈ જતા લોકોને ગલગલીયા થઇ ગયા

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

એવામાં ગત દિવસોમાં મલાઈકાને મુંબઈના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે મલાઈકાએ એવા કપડા પહેર્યા હતા જે તેની ઉપર બોડીને હાઈલાઈટ કરતા તેને હોટ પણ દેખાડી રહ્યા હતા.આ સમયે મલાઈકાએ થ્રી પીસ પહેર્યું હતું. જેના માટે તેણે બ્લેક લેધર જેકેટની સાથે રિપ્ડ જીન્સ પહેર્યું હતું. આ સાથે તેમણે ડીપનેક વળી સ્પોર્ટ્સ બ્રા પણ પહેરી હતી. મલાઈકાએ બ્લેઝરના બટન એકદમ ખુલ્લા રાખ્યા હતા જેમાંથી તેની બ્રા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

આ આઉટફીટ સાથે મલાઈકાએ લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું. મલાઈકાએ કમર પર  Gucci  બ્રાન્ડનો બેલ્ટ પણ પહેર્યો હતો. મલાઈકાએ પગમાં વ્હાઇટ શૂઝ પહેર્યા હતા અને વ્હાઇટ પર્સ પણ કેરી કર્યું હતું.  મલાઈકાનો આ લુક તેનો અત્યાર સુધીનો સૌથી હોટ લુક માનવામાં આવી રહ્યો છે.

મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

એટલું જ નહીં મલાઈકા અને અર્જુન કપૂર થોડા દિવસો પહેલા લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

yc.naresh

disabled