મલાઈકા અરોરા લાલ રંગની બ્રા પહેરીને તેના પુત્ર અરહાન સાથે મોર્નિગ વોક કરવા નીકળી, વાયરલ થઇ તસવીરો

પોતાના દીકરા સાથે આવા બોલ્ડ કપડાં પહેરીને નીકળી મલાઈકા અરોરા, હોટ અવતાર જોઈને વધી જશે દિલની ધડકન

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

આ વખતે જ્યારે મલાઇકા અરોરા તેના પુત્ર અરહાન ખાન સાથે મોર્નિંગ વોક કરતી જોવા મળી હતી. મોર્નિંગ વોક કરતા જોઈ શકાય છે કે બંને વચ્ચે બોન્ડ ખુબ સરસ છે. પુત્ર વિદેશ જાય તે પહેલા અભિનેત્રી તેની સાથે મોર્નિંગ વોક કરતી જોવા મળી હતી. તે દરમ્યાન તેણે દરેક વખતની જેમ સ્પોર્ટસવેર કપડાં પસંદ કર્યા હતા.

આ વખતે અભિનેત્રીએ નારંગી રંગનો સેટ પસંદ કર્યો હતો. તેમાં ડાર્ક ઓરેન્જ સ્પોર્ટ્સ વાળું ઉપરનું આઉટફિટ હતું અને તેની સાથે લાઇટ શેડ કમ્ફર્ટેબલ ફિટિંગ વાળું શોર્ટ્સ મેચ કર્યું હતું. મલાઈકાએ ઉપરથી શોર્ટ્સ સાથે મેચિંગ જેકેટ પણ પહેર્યું હતું. તેમજ પગમાં જૂતાની જગ્યાએ ચપ્પલ પહેર્યા હતા. અને તેના વાળને લુઝ બેન્ડથી બાંધેલા હતા. આ આઉટફિટમાં મલાઈકા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

અરહાનની વાત કરીઅર તો તેણે સાદા અને આરામદાયક કપડાં પણ પહેર્યા હતા. સ્ટારકિડે સ્ટ્રાઇપ્ડ પેટર્નવાળો પાયજામા અને તેની સાથે કોટન ટી-શર્ટ પહેરી હતી. મલાઈકા અરોરાએ યોગા ક્લાસ માટે આ સરખા કપડાં જ રિપીટ કર્યા હતા. આમાંથી તેણે ફક્ત ઉપરનું જેકેટ પહેર્યું ન હતું. આ કપડાંમાં હંમેશની જેમ સુંદરતા તેના ટોન્ડ અને કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જે ફિટનેસ ગોલની સાથે સ્ટાઇલ ગોલ્સ પણ આપતી જોવા મળી હતી.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.

disabled