મલાઈકા અરોરાનું ઢીલું ઢીલું પેન્ટ અચાનક સરકવા લાગ્યું, ન થવાનું થઇ બેઠું જોઈ લેજો તસવીરો - Chel Chabilo Gujrati

મલાઈકા અરોરાનું ઢીલું ઢીલું પેન્ટ અચાનક સરકવા લાગ્યું, ન થવાનું થઇ બેઠું જોઈ લેજો તસવીરો

બોલિવૂડની ફિટ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસની લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા અવાર નવાર તેની ફેશન સેન્સથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે. મલાઈકા અરોરા હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

હંમેશા મલાઈકા પોતાના આઉટફિટને લીધે ટ્રોલ થતી રહે છે, એવામાં એકવાર ફરીથી મલાઈકાએ પહેરેલા ડ્રેસને લીધે તેને મજાકનું પાત્ર બનવું પડ્યું હતું. આ વખતે મલાઈકાએ ઢીલું ઢીલું બ્લેક ક્રોપ ટોપ પહેર્યું છે અને વ્હાઇટ પેન્ટ પહેર્યું છે. આ આઉટફિટ સાથે મલાઈકાએ બ્લેક ચશ્માં પણ પહેર્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે.

આ સિવાય મલાઈકાએ વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે. જો કે આ આઉટફિટમાં ફેશન આઇકોન મલાઈકા થોડી અસહજ દેખાઈ રહી હતી અને વારંવાર પોતાના કપડા ઠીક કરી રહી હતી. જ્યારે તે ગાડીમાંથી ઉતરી ત્યારે પણ તે  પોતાના હાથ વડે કપડા સંભાળી રહી હતી, એવામાં લોકોએ તેની ફેશન  સ્ટાઈલનો મજાક બનાવ્યો હતો અને તેને ટ્રોલ કરી હતી, આ સિવાય લોકોએ મલાઈકાની ચાલવાની સ્ટાઈલનો પણ મજાક બનાવ્યો હતો.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

 

yc.naresh

disabled