ટ્રાંસપરન્ટ ગાઉનમાં મલાઈકા ભાભીએ દેખાડી હોટ અદાઓ, ખુબસુરત સાથળ જોઈને હોંશ ઠેકાણે નહિ રહે - Chel Chabilo Gujrati

ટ્રાંસપરન્ટ ગાઉનમાં મલાઈકા ભાભીએ દેખાડી હોટ અદાઓ, ખુબસુરત સાથળ જોઈને હોંશ ઠેકાણે નહિ રહે

બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા કોઇ પણ અંદાજમાં કેમેરા સામે નજર આવે, પરંતુ તે હંમેશા ગ્લેમરસ જ લાગે છે. મલાઇકાની તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે ત્યારે ફરી એકવાર મલાઇકાની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મલાઈકા અરોરા જ્યારે પણ કંઈક પહેરે છે ત્યારે તે હેડલાઈન્સમાં આવે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. મલાઈકા તાજેતરમાં જ એવો પારદર્શક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી કે ચાહકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by GRAZIA India (@graziaindia)

આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ લેટેસ્ટ તસવીરમાં મલાઈકા અરોરાએ પિસ્તા કલરનું ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું છે. તસવીરમાં અભિનેત્રી બેડ પર બેઠી છે અને તેના સેન્ડલ ઠીક કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી તસવીરમાં એટલી સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે કે તેની આ તસવીર જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. આ તસવીરમાં મલાઈકા અરોરા બેડ પર બેઠેલી જોવા મળી રહી છે.

તસવીરમાં અભિનેત્રીનો ડ્રેસ એટલો પારદર્શક લાગે છે કે બધું જ દેખાઈ રહ્યું છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ હળવા મેકઅપ સાથે પોતાના વાળ એક બાજુ ખુલ્લા રાખ્યા છે અને પીળા સેન્ડલ પહેર્યા છે.મલાઈકા અરોરાનું આ ફોટોશૂટ એક મેગેઝીન માટે છે. આ મેગેઝીનનું નામ ગ્રેઝિયા છે. મલાઈકાની તસવીર પરથી આ વાત સામે આવી છે, જેમાં ઉપરની બાજુથી મેગેઝીનનું નામ લખેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikasuperfan)

મલાઈકાએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરી છે. આ પહેલા મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. તસવીરમાં અભિનેત્રીએ સફેદ શોર્ટ્સ સાથે ઓફ શોલ્ડર ક્રોપ ટોપ પહેર્યું હતું. આ સાથે સ્ટાઇલિશ સી સ્લીપર પહેર્યું હતું અને વાળ ખુલ્લા હતા. તસવીરમાં મલાઈકા હસતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ તસવીર શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘ઓફિશિયલી ઉનાળો અહીં છે.’ આવી સ્થિતિમાં ચાહકોની નજર તેમના ડ્રેસ કરતા વધારે કેપ્શન પર અટકી ગઈ. જણાવી દઇએ કે મલાઇકા અને અર્જુન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કોરોના લોકડાઉન સમયે પણ અર્જુન મલાઇકાના ઘરમાં જોવા મળ્યા હતા. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે,ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

Live 247 Media

disabled