પોતાના ડોગી સાથે વૉક ઉપર નીકળી મલાઈકા આંટી, આ PHOTOS ઝૂમ કરશો તો ચોંકી જશો

47 વર્ષની મલાઈકાએ એવું ટીશર્ટ પહેર્યું કે અંદરનું ન દેખાવાનું દેખાઈ ગયું- જુઓ તસવીરો મોમાં લાળ ટપકી જશે

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે, તે અવાર નવાર પોતાના ઘરની બહાર સ્પોટ થતી જોવા મળે છે, ક્યારેક તે જિમ જતી સ્પોટ થાય છે તો ક્યારેક યોગા કરતી, પરંતુ આ વખતે તે પોતાના ડોગી સાથે સ્પોટ થઇ છે, જેની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

મલાઈકા સવાર સવારમાં પોતાના ડોગી સાથે વૉક ઉપર નીકળી હતી, તે દરમિયાન જ તે કેમેરાની નજરમાં કેદ થઇ ગઈ હતી.

મલાઈકાની સામે આવેલી તસવીરોમાં જોવા મળે છે કે તે પોતાના ડોગીને સાચવવાનો પ્રયત્ન કરી રહી છે.

આ તસ્વીરોની અંદર મલાઈકાએ ગ્રે કલરનો ટ્રેકશૂટ પહેર્યો છે, સાથે જ તેને પગમાં સ્લીપર પહેરેલી જોવા મળી રહી છે. હાઈ બન્સ અને કોરોનાથી બચવા માટે ફેસ માસ્ક પહેરીને તેને પોતાના લુકને પૂર્ણ કર્યો છે.

મલાઈકાની આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

મલાઈકા હાલમાં જ પોતાના નવા વર્ષની ઉજવણી માટે ગોવા ગઈ હતી, ત્યાં તે પોતાની બહેન અમૃતા અરોડાના ઘરે રોકાઈ હતી.

ગોવાની અંદર મલાઈકા સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ હતો. અર્જુને પણ ગોવામાંથી ઘણી તસવીરો શેર કરી હતી.

મલાઈકા પોતાની ફિટનેસ લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણી તસવીરો શેર કરે છે.

disabled