જીમની બહાર સ્પોર્ટ્સ બ્રા પહેરીને જોવા મળી મલાઈકા અરોરા, 48 વર્ષે શું ચમત્કારિક ફિગર છે....જોતા જ પાગલ થઇ જશો - Chel Chabilo Gujrati

જીમની બહાર સ્પોર્ટ્સ બ્રા પહેરીને જોવા મળી મલાઈકા અરોરા, 48 વર્ષે શું ચમત્કારિક ફિગર છે….જોતા જ પાગલ થઇ જશો

બોલિવૂડની ફિટ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસની લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા અવાર નવાર તેની ફેશન સેન્સથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે. મલાઈકા અરોરા હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

એવામાં એકવાર ફરીથી મલાઈકા પોતાના જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મીડિયા કર્મીઓ પણ મલાઈકાની તસવીરો લેવા માટે આતુર રહે છે અને કલાકો સુધી તેના જીમની બહાર  રાહ જોવે છે. આ વખતે મલાઈકા પોતાના જિમ આઉટફિટમાં એકદમ લાજવાબ દેખાઈ હતી. મલાઈકાએ આ વખતે વઝાઈટ સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી અને સાથે જ ગ્રે શોર્ટ્સ પહેર્યું હતું.

મલાઇકા હંમેશાની જેમ તેના જીમની બહાર નો-મેકઅપ લુકમાં જોવા મળી હતી. મલાઈકાએ આ આઉટફિટ સાથે બ્લેક કેપ પણ પહેરી હતી અને પગમાં એકદમ સિમ્પલ સ્લીપર્સ પહેર્યા હતા. જેવી જ મલાઈકા ગાડીમાંથી ઉતરી કે મીડીયાએ તેની તસવીરો લેવાનું શરૂ કરી દીધું હતું. હંમેશાની જેમ મલાઈકા પણ મીડિયા સામે પોઝ આપીને જીમની અંદર જતી રહી હતી.

મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

એટલું જ નહીં મલાઈકા અને અર્જુન કપૂર થોડા દિવસો પહેલા લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

yc.naresh

disabled