કારથી ઉતરતા જ મલાઇકા અરોરાની હાઇ હિલ્સે આપ્યો દગો, યુઝર્સ બોલ્યા પગમાં સ્ટુલ કેમ ના બાંધી લીધુ
ઉપરનું બધું દેખાય જાય એવા ડ્રેસમાં મલાઈકા ભાભી જોડે ન થવાનું થઇ બેઠું, વીડિયો જોઈને ફેન્સ ફફડી ઉઠ્યા અને દયા આવવા લાગી
મલાઈકા અરોરા તેના ફેશન સ્ટેટમેન્ટ અને હ્રદયસ્પર્શી શૈલી માટે જાણીતી છે. એવો કોઈ પ્રસંગ નથી કે જ્યારે મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલથી ચાહકોને ખુશ ન કરે. મલાઈકા અરોરા હંમેશા તેના આઉટફિટ્સથી ફેન્સને સરપ્રાઈઝ કરે છે. પ્રેરણા પણ આપે છે. પરંતુ કેટલીકવાર તેને Oops મોમે્ન્ટનો શિકાર પણ બનવું પડે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું. મલાઈકા અરોરાના ડ્રેસમાં કંઈ ખોટું નહોતું, પરંતુ તે તેની હાઈ હીલ્સને કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની.
View this post on Instagram
મલાઈકા અરોરા રવિવારે રાત્રે કરિશ્મા કપૂરના ઘરે પાર્ટી માટે પહોંચી હતી. આ દરમિયાન, તેણે તેના ખૂબ જ સુંદર અને બોલ્ડ વેલ્વેટ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી. કરિશ્માના ઘરે જવા માટે કારમાંથી નીચે ઉતરતા જ મલાઈકા અરોરા લપસી ગઈ હતી. મલાઈકાની સાથે ઉભેલી વ્યક્તિએ તેને પડતી બચાવી અને પછી તે ઝડપથી આગળ વધી. મલાઈકાએ તેની સાથે ચાલી રહેલા વ્યક્તિને કહ્યું કે તે ઢાળના કારણે લપસી ગઈ છે. ત્યાં તેની તસવીરો લેવા આવેલા પેપરાજીઓએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
View this post on Instagram
કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સૌથી હોટ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. મલાઈકા જેવી કારમાંથી બહાર નીકળી કે તરત જ કરિશ્માના ઘરની બહાર ઊભેલા પેપરાજીઓના કેમેરા તેની તરફ તરફ વળી ગયા. મલાઈકાએ બ્રાલેટ ઉપર વેલ્વેટ શ્રગ પહેર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હીલ્સ પહેરી હતી. મલાઈકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ તેનો પગ લપસી થઈ ગયો અને તે પડતા પડતા બચી.
View this post on Instagram
આ દરમિયાન મલાઈકા પાસે ઉભેલા એક વ્યક્તિએ તેનો હાથ પકડીને તેને સંભાળી. આ ક્રિસમસ પાર્ટીમાં જ્યાં મલાઈકા બોલ્ડ લુકમાં જોવા મળી હતી, ત્યાં અર્જુન કપૂર ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી. મલાઈકાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા અને હાથ હલાવી અભિવાદન કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે આ પાર્ટીમાં માત્ર મલાઈકા જ નહિ પરંતુ કરીના કપૂર પણ પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે પહોંચી હતી.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના દરેક લુકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મલાઈકા અરોરા ગ્લેમરસ તેના ગ્લેમરસ લુક પર સખત મહેનત કરે છે. હાલમાં જ મલાઇકા ટેરેન્સ સાથેના તેના ડાંસને લઇને ચર્ચામાં આવી હતી.
મલાઈકા અરોરા આ દિવસોમાં રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2’ને જજ કરી રહી છે. મલાઈકા ઉપરાંત ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર પણ આ શોમાં જજ છે. આ શોના વીડિયોમાં મલાઈકા અરોરા અને ટેરેન્સ લુઈસ એકસાથે સ્ટેજ પર ડાંસ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી.
View this post on Instagram