મલાઈકા અરોરાએ પુલ કિનારે નારંગી બ્રા પહેરીને આપ્યો બોલ્ડ પોઝ, તસવીર જોઈ ચાહકોનું પાણી છૂટી ગયું - Chel Chabilo Gujrati

મલાઈકા અરોરાએ પુલ કિનારે નારંગી બ્રા પહેરીને આપ્યો બોલ્ડ પોઝ, તસવીર જોઈ ચાહકોનું પાણી છૂટી ગયું

ઓરેન્જ બ્રા માં કેવી ફટકડી દેખાય છે મલાઈકા અરોરા, બ્રા જોઈને પ્રેમી અર્જુનથી કંટ્રોલ ન થયો એવું કર્યું કે

મલાઈકા અરોરા તેની સુંદરતા સિવાય તેના ફિટનેસ માટે પણ લોકોની વચ્ચે મશહૂર છે. મલાઈકાએ આ ઉંમરમાં જે રીતે ખુદને મેન્ટેન કરીને રાખી છે તે ખરેખર વખાણને લાયક છે. મલાઈકા આજની મહિલાઓને ફિટનેસ ગોલ આપતી હોય છે. મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે જ્યાં તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી.

મલાઈકા આ દિવસોમાં તેના સ્ટાઈલિશ લુકથી લોકોને હેરાન કરી દીધા છે. મલાઈકા અરોરાએ ફરી એક વખત તેની એક પુલ સાઈડ તસવીર શેર કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. શેર કરેલી તસવીરમાં મલાઈકાનો અંદાજ જોતા જ બની રહ્યો હતો. તેના ઇન્સ્ટાગ્રામ પર મલાઈકાએ તેની તસવીર શેર કરી છે જેમાં તે પુલ કિનારે ઉંઘીને પોઝ આપતી કોઈ જલપરી જેવી લાગી રહી છે.

તસવીરમાં મલાઈકાએ ઓરેન્જ અને બ્લેક ટુ-પીસમાં નજર આવી રહી છે. મલાઈકાના પગ પુલમાં છે અને આખો પર ચશ્મા લગાવીને ખુબ જ કાતિલ સ્ટાઈલમાં તસવીર માટે પોઝ આપી રહી છે. મલાઈકાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે સન્ડે સની સાઈડ અપ. મલાઈકાના આ કેપ્શન પર ચાહકોથી લઈને બોલિવૂડ સિતારા પણ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

અભિનેતા અર્જુન કપૂરે પણ તેની ગર્લફ્રેંડની તસવીર પર કોમેન્ટ કરી હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અર્જુને મલાઈકાની પોસ્ટ પર ‘નાઇસ કેપ્શન’ કોમેન્ટ કરી હતી. તેમજ ચાહકોએ બ્યુટીફૂલ, ગોર્જીયસ, સ્ટનિંગ, લવલી જેવી કૉમેન્ટ્સ કરી હતી. લોકો ફાયર ઈમોજી પણ મોકલીને પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા હતા. મલાઈકા અરોરા આ દિવસોમાં બોલવૂડ અભિનેતા અર્જુન કપૂરમેં ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે ફરતા સ્પોટ થતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

કેટલાક દિવસો પહેલા અર્જુને ખુબ જ ચતુરાઈથી તેના અને મલાઈકાને લઈને બ્રેક-અપની અટકળોનું ખંડન કર્યું હતું. તેમણે તેની પ્રેમિકા સાથે એક સુંદર તસવીર શેર કરી હતી અર્જુન જલ્દી અજય બહલની ફિલ્મ ધ લેડી કિલરમાં નજર આવશે અને અભિનેતા ભૂમિ પેડનેકરની સાથે સહ કલાકર રહેશે. કુટ્ટીમાં અર્જુન કપૂર પણ નજર આવશે જેના માટે હાલ તે શૂટિંગ કરી રહ્યા છે.

Live 247 Media

disabled