આવી રીતે જિમની બહાર જોવા મળી મલાઈકા ભાભી, ફેન્સ બોલ્યા ઉફ્ફ શું સાઈઝ છે…
47 વર્ષની મલાઈકા ભાભી આવી ટૂંકી ચડ્ડી પહેરીને જિમ જાય છે, જુઓ તસવીરો
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ મલાઈકા અરોડા અભિનેતા અર્જુન કપૂર સાથે સંબંધોમાં બંધાઈ છે. આ બંનેએ પોતાના સંબંધોને જાહેરમાં પણ સ્વીકારી લીધો છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ લગ્નની કોઈ જાહેરાત નથી કરી.
આ દરમિયાન જ મલાઈકા અવાર નવાર જિમની બહાર સ્પોટ થતી જોવા મળે છે. તેનો જિમ લુક પણ હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવયેલો રહે છે.
મલાઈકાની જિમ લુકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી રહે છે. હાલમાં જ મલાઈકાની એવી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેને જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે.
મલાઈકા પોતાની ફિટનેસને જાળવવા માટે કલાકો સુધી જિમની અંદર પરસેવો વહાવે છે. જેના કારણે આ ઉંમરે પણ તે ખુબ જ ફિટ અને સ્ટ્રોંગ રહે છે.
મલાઈકાની સામે આવેલી તસ્વીરોની અંદર તે સફેદ રંગના શોર્ટ્સ અને ટોપમાં નજર આવી રહી છે. તેનો આ હોટ અંદાજ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.