મલાઈકાના જિમ લુકની વાયરલ થઇ રહેલી એવી 10 તસવીરો જે તમે જોયા વિના રહી જ નહિ શકો
47 વર્ષની મલાઈકા ભાભી એવા ટાઈટ કપડાં પહેરે છે કે 10 તસવીરો જોતા જ ડગમગી જશો
પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તેના ટ્રેડિશનલ લુક કરતા તેનો જિમ અને યોગા લુક ખુબ જ વાયરલ થતો હોય છે. ત્યારે આજે અમે તમને મલાઈકાની એવી 8 તસવીરો બતાવીશુ જે જોઈને તમે પણ તેના દીવાના બની જશો.
મલાઈકા જિમ લુક દરમિયાન પણ ખુબ જ સ્ટાઈલિશ નજર આવે છે. આ વખતે પણ મલાઈકા લાઈટ પર્પલ યોગા પેન્ટ્સ અને સ્પોર્ટ ટોપની અંદર યોગા ક્લાસ પહોંચી હતી ત્યારે તેના ઉપરથી નજર હટાવવી જ મુશ્કેલ હતી. બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોડા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. જિમની બહાર, યોગા ક્લાસની બહાર કે પછી વૉક દરમિયાનની માલિકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
મલાઈકા ખુબ જ સુંદર છે તે સાથે જ તે પોતાની ફિગરને પણ મેન્ટેઇન રાખે છે. તે યોગાની પણ ખુબ જ શોખીન છે અને પોતાની જાતને ફિટ રાખવા માટે તે જિમમાં પણ વર્કઆઉટ કરતી રહે છે. મલાઈકા નોર્મલ અંદાજ કરતા તેનો જિમ લુક વધારે વાયરલ થાય છે, ફોટોગ્રાફરો પણ તેની દરેક અદાને પોતાના કેમેરામાં કેપ્ચર કરતા હોય છે ત્યારે આ દરમિયાન જ મલાઈકાની વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર તેના સ્ટ્રેચ માર્ક્સ નજર આવી ગયા હતા.
મલાઈકાએ આ દરમિયાન રીબોક કંપનીના લાઈટ પર્પલ કલરના કપડાં પહેર્યા હતા, સાથે જ તેને પગમાં સ્લીપર પણ રીબોકની જ પહેરી હતી. મલાઈકા બાંદ્રાના યોગા કલાસની બહાર જયારે નીકળી ત્યારે ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફરે તેની તસવીરો કેમેરામાં કેદ કરી હતી. જે હાલ ચર્ચાનો વિષય બની છે.
દર વખતની જેમ આ વખતે પણ મલાઈકા ખુબ જ કમ્ફર્ટેબલ જોવા મળી રહી હતી. ગાડીમાંથી ઉતરીને તે યોગા ક્લાસ સુધી ચાલીને જતી જોવા મળી હતી. આ તસવીરોના કારણે જ મલાઈકા સોશિયલ મીડિયામાં ફરીથી ટ્રોલ થવા લાગી ગઈ. કારણ કે આ તસ્વીરોમાં મલાઈકાના સ્ટ્રેચ માર્ક્સ દેખાઈ આવતા હતા. જેને જોઈને ચાહકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા હતા.
આ દરમિયાન જ ફોટોગ્રાફરે તેની ઘણી તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. બોલીવુડના પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે જેના ઉપર કેટલાક લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે. “પેટથી ફિટનેસનું રહસ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” તો કોઈનું કહેવું છે કે “પ્લાસ્ટિકની દુકાન”
મલાઈકાએ દર વખતની જેમ આ વખતે પણ ફોટોગ્રાફર સામે પોઝ આપ્યા હતા. જેનો અંદાજ જોઈને ચાહકો પણ દીવાના બની ગયા હતા. મલાઈકાએ જે કપડાં પહેર્યા હતા તેની અંદર તેનો લુક વધારે પડતો બોલ્ડ લાગી રહ્યો હતો. તેનો આ હોટ અંદાજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ મલાઈકા અર્જુન કપૂર સાથેના રિલેશનમાં છે. બંનેએ પોતાના સંબંધને જાહેર પણ કરી દીધો છે. પરંતુ હજુ સુધી તેમને પોતાના લગ્નની જાહેરાત નથી કરી.