હોટનેસનો રેકોર્ડ તોડવા મલાઈકા અરોરા મોટી મોટી સાઈઝ બધાને દેખાડી રહી છે તમે પણ એકલામાં જ જોજો હો - Chel Chabilo Gujrati

હોટનેસનો રેકોર્ડ તોડવા મલાઈકા અરોરા મોટી મોટી સાઈઝ બધાને દેખાડી રહી છે તમે પણ એકલામાં જ જોજો હો

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

એવામાં તાજેતરમાં જ મલાઈકાએ બ્લેક ડ્રેસ પહેરીને ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે. ગત દિવસોમાં મલાઈકા  FDCI India Couture Week 2022માં શો સ્ટોપર બની હતી અને તેણે રોહિત ગાંધી અને રાહુલ ખન્ના માટે રેમ્પ વૉક કર્યું હતું. આ દરમિયાન તેણે એવો બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો કે જોનારની આંખો તેના પર જ થંભી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by bollywood_moviez (@bollywood_moviez)

મલાઈકાનો આ ડ્રેસ એકદમ જાળીદાર હતો અને તેણે અંદર શોર્ટ્સ પણ પહેર્યું હતું, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મલાઈકાના ડ્રેસમાં થાઈ કટ લાગેલો હતો, જે એટલો ડીપ હતો એ તેના લેગ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. આ આઉટફિટ સાથે મલાઈકાએ મેચિંગ હાઈ હિલ્સ પણ પહેર્યા હતા અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.

મલાઇકાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને સ્મોકી આયશ લુક આપતો આઈ શેડો કર્યો હતો જે તેના ડ્રેસને એકદમ મેચ થઇ રહ્યો હતો. મલાઈકાએ ગળામાં જવેલરી પણ પહેરી હતી તે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી હતી. મલાઈકાનો આ લુક જોઈને ચાહકો પાણી પાણી થઈ ગયા હતા, અને તેની તસ્વીર પર ખુબ કમેન્ટ્સ કરી છે.  આ ડ્રેસમાં મલાઈકાએ કેમેરા સામે એકથી એક હોટ પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by dezires3015 (@deziredguy3015)

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by FDCI (@fdciofficial)

એટલું જ નહીં મલાઈકા અને અર્જુન કપૂર થોડા દિવસો પહેલા લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

yc.naresh

disabled