ખાલી શર્ટ પહેરીને મુંબઇના રસ્તા પર નીકળી ગઇ મલાઇકા અરોરા, યુઝર્સ બોલ્યા- પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ કે શું... - Chel Chabilo Gujrati

ખાલી શર્ટ પહેરીને મુંબઇના રસ્તા પર નીકળી ગઇ મલાઇકા અરોરા, યુઝર્સ બોલ્યા- પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ કે શું…

પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે… મલાઈકા ભાભીની આવી વિચિત્ર તસવીરો જોતા જ ટ્રોલર્સની લાઈન લાગી

મલાઈકા અરોરા તેની ફિગર, સ્ટાઈલ તેમજ સુંદર આઉટફિટ પહેરવા માટે જાણીતી છે. મલાઈકા અરોરા બી-ટાઉનમાં એક એવું નામ છે જે પોતાના ગ્લેમર લુક સાથે નવો ટ્રેન્ડ સેટ કરવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી.  મલાઈકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ફિટનેસમાં યંગ અભિનેત્રીઓને માત આપે છે. તે તેની ફેશન સેન્સથી લોકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રીની ડ્રેસિંગ પસંદગી તેને બી-ટાઉનની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક બનાવે છે.

મલાઈકા અરોરા બોલિવૂડની એ અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં થોડા સમય પહેલા જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકા અરોરા સફેદ શર્ટમાં જોવા મળી હતી. મલાઈકા અરોરા હંમેશા તેની સ્ટાઈલ માટે જાણીતી છે. એક્ટ્રેસે કારમાં બેસીને પણ જબરદસ્ત પોઝ આપ્યા હતા. મલાઈકા અરોરાએ મુંબઈના રસ્તાઓ પર ફરતી વખતે કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતુ.

અભિનેત્રી તેના ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી હતી. મલાઈકા અરોરા પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. તે જયારે પણ તેની બિલ્ડિંગમાંથી નીકળે કે એક સ્ટ્રીટ ડોગ તેની સાથે ઘણીવાર જોવા મળતુ હોય છે. મલાઈકા અરોરાના આ ફોટા જોયા બાદ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘શું તમે પેન્ટ પહેરવાનું ભૂલી ગયા છો…?’ જો કે, ચાહકોને એક્ટ્રેસની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી હતી.

આ દરમિયાનની તેની તસવીરોએ સનસની મચાવી દીધી હતી, પરંતુ યુઝર્સ દ્વારા તેને આ શર્ટ પહેરવા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. મલાઈકા અરોરા તેના અદભૂત દેખાવથી લોકોનું ધ્યાન ખેંચવામાં ક્યારેય નિષ્ફળ નથી રહેતી. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના દેખાવ અને શૈલી માટે હેડલાઇન્સ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મલાઇકા અરોરાને તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂૂર સાથે કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં સ્પોટ કરવામાં વી હતી. આ દરમિયાન મલાઈકા અરોરાએ ગ્રીન વેલ્વેટ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જે તેણે બ્રાલેટ ટોપ સાથે કેરી કર્યો હતો. આ લુક ખૂબ જ બોલ્ડ હતો અને આ લુકમાં તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઇ આવ્યા હતા.

 

Live 247 Media

disabled