48 વર્ષની ઉંમરે મલાઇકાએ આપ્યા બેબાક પોઝ…કયારેક બ્લેઝર ઊંચુ કર્યુ અને નીચે તો બ્લેક કલરની પેન્ટીમાં…..
બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સિંગ દિવા મલાઈકા અરોરાએ ભલે પોતાની એક્ટિંગથી દર્શકોમાં કોઈ ખાસ અજાયબી ન બતાવી હોય, પરંતુ તેની ફિટનેસ, બોલ્ડ અવતાર અને ડાન્સિંગ સ્ટાઈલે બધાને તેના દિવાના બનાવી દીધા છે. જ્યાં લોકો મલાઈકાના ડાન્સ અને ફિટનેસના દીવાના છે, ત્યાં તેણે પોતાની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલિશ લુકથી બધાને દંગ કરી દીધા છે.48 વર્ષની ઉંમરે મલાઈકાએ પોતાની બોલ્ડનેસથી ફેન્સને જ નહીં પરંતુ સેલિબ્રિટીઓને પણ દિવાના બનાવી દીધા છે.
View this post on Instagram
મલાઇકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટોશૂટ તેમજ યોગ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેણે હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ચાહકોને બતાવી છે. મલાઈકાએ ઈન્ટરનેટનો પારો ઊંચકવા માટે પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરી છે. આ વખતે મલાઈકાએ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
View this post on Instagram
આમાંથી એક ફોટોશૂટમાં તે સફેદ શર્ટ પહેરેલો જોઈ શકાય છે.આ સાથે તેણે પારદર્શક પેન્ટ પહેર્યું છે. જો કે, આ વખતે બોલ્ડનેસ બતાવવા માટે મલાઈકાએ શર્ટના તમામ બટનો ખોલી દીધા છે અને તે બ્રાલેટ ફ્લોન્ટ કરી રહી છે. લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા છોડી દીધા છે.તસવીરમાં મલાઈકા ખુરશી પર બેસી કિલર પોઝ આપી રહી છે. બીજા ફોટામાં મલાઈકાએ બ્લેક કલરની મોનોકિની પહેરી છે.
View this post on Instagram
આ સાથે તેણે ટાઈ વગરનો શર્ટ પહેર્યો છે. આ તસવીરમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ ડીપ નેક બ્લુ બ્લેકર લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ નશામાં ધૂત થઈ ગયા છે. દરેક તસવીરમાં મલાઈકાનો અલગ અવતાર જોવા મળી રહ્યો છે. આ લુક્સને મલાઈકાના ફેન્સમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. મલાઈકાએ 48 વર્ષની ઉંમરમાં પણ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે.
View this post on Instagram
ઘણીવાર લોકો તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. તમને જણાવી દઈએ કે મલાઈકા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. મલાઈકા અને અર્જુન કપૂરે પોતાના સંબંધોને લગ્નમાં બદલવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને દુનિયાથી છુપાવ્યા નથી. ઘણીવાર તો બંને હાથમાં હાથ નાખી વેકેશન પર સાથે જતા જોવા મળે છે. વેકેશન પરથી પર તેઓ એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. અવાર નવાર બંનેને ડિનર ડેટ કે લંચ ડેટ પર પણ સ્પોટ કરવામાં આવે છે, ત્યારે હવે બંનેએ પોતાના સંબંધોને એક નામ આપવાનું નક્કી કર્યું છે.