મલાઇકા અરોરા હાઇ સ્લિટ ગાઉનમાં થઇ શરમજનક ગંદો Oops મોમેન્ટનો શિકાર, ઉપરથી સરકી ગયો ડ્રેસ અને પછી - જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

મલાઇકા અરોરા હાઇ સ્લિટ ગાઉનમાં થઇ શરમજનક ગંદો Oops મોમેન્ટનો શિકાર, ઉપરથી સરકી ગયો ડ્રેસ અને પછી – જુઓ વીડિયો

મલાઇકા અરોરાનું ગાઉન સરકી ગયો અને ફેન્સમાં રાડો ફાટી ગઈ – જુઓ Oops મોમેન્ટનો વીડિયો

મલાઇકા અરોરા પોતાની ચોઇસ અને ગોર્જિયસ લુક માટે જાણિતી છે. તે એક અભિનેત્રી, મોડલ અને ફિટનેસ ફ્રીક છે. પોતાના જીમ લુકથી લઇને રેડ કાર્પેટ લુક સુધી, મલાઇકા કયારેય પણ બોલ્ડ લુક પસંદ કરવાને લઇને ખચકાતી નથી. જો કે, કયારેક કયારેક ખૂબસુરત ડ્રેસ પહેરવા છત્તાં મલાઇકાને વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડે છે. મલાઇકા તેના ફેશન સ્ટેટમેંટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. બી ટાઉન હસીનાઓને તેમની ફેશન સેંસને કારણે કયારેક કયારેક મુશ્કેલ હાલાતમાંથી પસાર થવુ પડે છે. ફિલ્મી દુનિયામાં પોતાના હોટ અને બોલ્ડ અવતારથી સનસની મચાવનાર મલાઇકા અરોરાને પણ કયારેક કયારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર થવુ પડે છે.

મલાઇકા અરોરાએ મિસ દિવા યુનિવર્સ ગ્રેંડ ફિનાલેમાં રેડ કાર્પેટ પર જે ડ્રેસ પહેર્યો હતો તેના પર બધાની નજર અટકેલી હતી. મલાઇકાએ આ ઇવેન્ટમાં ફ્લોર-સ્વીપિંગ વન-શોલ્ડર ગાઉન પહેર્યુ હતુ. પીળા રંગના આ ગાઉનમાં ઘણા શેડ્સ હતા. મલાઇકા આ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી પરંતુ તે આ ડ્રેસને કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી. રફલ્સ દ્વારા બનાવવામાં આવેલ ફ્લોરેલ પેટર્ન ડ્રેસ હાઇલાઇટ હતો.

 

View this post on Instagram

 

A post shared by Click N likes (@clicknlikes)

આ દરમિયાન મલાઈકા અરોરાની તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને ત્યારથી અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી. એક્ટ્રેસની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. પરંતુ તે જ સમયે ઘણા લોકોએ તેને આવો ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ કર્યો હતો.  મલાઈકા અરોરા બોલિવૂડમાં એક્ટિંગની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા અરોરાનો જીમ લુક અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. હાલમાં થોડા સમય પહેલા જ મલાઈકા તેની ચાલને કારણે ટ્રોલ થઈ છે. મલાઈકાનો યોગ ક્લાસમાં જતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે અજીબોગરીબ વોક કરતી જોવા મળી હતી. મલાઈકા આ વીડિયોને લઈને ઘણી ટ્રોલ પણ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Click N likes (@clicknlikes)

મલાઇકાએ ગોલ્ડન સ્ટ્રેપી હિલ્સ અને ડાયમંડ હૈંગિંગ ઇયરિંગ્સ તેમજ ખુલ્લા વાળ સાથે તેના લુકને કંપલીટ કર્યો હતો. જો કે, જયારે તેણે કેમેરા સામે પોઝ આપવા માટે રેડ કાર્પેટ પર પગ મૂક્યો તો તે Oops મોમેન્ટનો શિકાર થઇ ગઇ. તેનો ડ્રેસ ઉપરથી વધારે જ લૂઝ હતો. મલાઇકાએ સ્થિતિને ઘણી સારી રીતે સંભાળી લીધી અને ડ્રેસ ઠીક કરી તેમજ તે બાદ કેમેરા સામે આવી પોઝ આપ્યા. જણાવી દઇએ કે વર્ષ 2020ની આ વાત છે. તેણે મિસ દિલા યુનિવર્સ ગ્રૈંડ ફિનાલેમાં રેડ કાર્પેટ પર શિરકત આપી હતી.

ખાનની એક્સ ભાભી અને મોડેલ મલાઈકા અરોરા સાથે પણ કંઈક આવું જ બન્યું છે. ઈવેન્ટ દરમિયાન, મલાઈકા અરોરા ફ્લોર-સ્વીપિંગ વન-શોલ્ડર રફલ્ડ ગાઉનમાં મલ્ટિપલ લેયર્સ પહેરેલી જોવા મળી હતી. ગાઉનમાં પીળા રંગના અનેક શેડ્સ હતા અને રફલ્સ દ્વારા બનાવેલી ફ્લોરલ પેટર્ન ડ્રેસને વધુ ખાસ બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Stars (@voompla.fc)

તેના આવા વધુ પડતા જ દેખાતા વધુ આકર્ષક બનાવવા માટે અભિનેત્રીએ મલાઈકા અરોરાએ અદભૂત ગોલ્ડન સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી અને કાનમાં ડાયમંડ ઈયરિંગ્સ પહેરી હતી. મલાઈકા અરોરાના લુકથી બધાની આંખો પહોળી થઇ ગઈ હતી. પરંતુ જયારે તેને કેમેરા માટે રેડ કાર્પેટ પર પગ મુક્યો તરત જ તે Oops મોમેન્ટનો શિકાર બની ગઈ.

 

View this post on Instagram

 

A post shared by KnowYourDivas (@knowyourdivas)

કેમેરાએ આની Oops ગંદી મોમેન્ટ કેદ કરી લીધી અને ત્યારથી અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર રાતોરા વાઈરલ થવા લાગ્યા. એક્ટ્રેસની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી. પરંતુ ઘણા લોકોએ તેને આવો બોલ્ડ ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ પણ કરી. બોલીવુડનો ફ્લોપ અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈક અરોરા (Malaika Arora) પોતાના ઇલુ ઇલુને લઈને સમાચારમાં રહે છે. બંને ખુલ્લમખુલ્લા થઈને પોતાની રિલેશનશિપને સ્વીકાર કરી ચૂક્યા છે અને પોતાની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. બંનેની વચ્ચે પ્રેમભરી કેમેસ્ટ્રી એક એવોર્ડ સમારોહ (Glamour And Style Awards ) માં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bollywood (@bollyetc)

હકીકતમાં જોઈએ તો ફિલ્મફેર ગ્વેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ સમારોહમાં મલાઈકાને દીવા ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો. હોટ મલાઈકા જ્યારે આ એવોર્ડ લેવા પહોંચી તો શોની હોસ્ટ સૌફી ચૌધરીએ મજાકમાં કહ્યું કે, તમે કઈ બાબત વધુ સ્પર્શે છે. ત્યારે સલમાનની એક્સ ભાભીએ જેમ સ્ટેજ પર પાછળ વળીને જોયું તો પાછળ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની તસવીરો હતી. અર્જુનની તસવીરો જોઈને મલાઈકા શરમાઈ ગઈ હતી. તેના બાદ મલાઈકાએ કહ્યું કે, તે તો મારા કરતા મોટા સ્ટાર છે.

Live 247 Media

disabled