મલાઇકા અરોરાએ પહેર્યુ એટલું રિવીલિંગ ટોપ કે છૂપાવવા છત્તાં પણ થઇ Oops મોમેન્ટનો શિકાર

આવું ટાઈટ ટોપ કેમ પહેરતી હશે? મલાઇકા અરોરા થઇ Oops મોમેન્ટનો શિકાર, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

મલાઈકા અરોરા એક એવી અભિનેત્રી છે જે તેના બોલ્ડ એક્ટ માટે જાણીતી છે. તેના આઉટફિટ્સ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. જોકે મલાઈકા 48 વર્ષની છે, પરંતુ તેણે જે રીતે પોતાની જાતને સંભાળી છે તે જોઈને કોઇ તેની ઉંમરનો અંદાજ ના લગાવી શકે.. મલાઈકા અરોરાને તેની બહેન અમૃતા અરોરા અને બેસ્ટી કરીના કપૂર સાથે મુંબઈમાં જોવા મળી હતી. મલાઈકા આ બંને સાથે લંચ માટે બહાર ગઈ હતી. હવે મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.તસવીરોમાં મલાઈકા, અમૃતા અને કરીના ત્રણેય રેસ્ટોરન્ટની બહાર પેપરાજી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરાએ બેકલે ટોપ સાથે બ્લેક જીન્સ પહેર્યું હતું, જ્યારે અમૃતા પીળા કલરના વેસ્ટર્ન ડ્રેસમાં અને કરીના સિમ્પલ જીન્સ અને ટીશર્ટમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shanaya (@bollywoodxlifeline)

મલાઈકાની આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, જો કે, આ બાબતને લઇને તે ઘણી ટ્રોલ પણ થઇ રહી છે. મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કરીના કપૂર અને તેની બહેન અમૃતા અરોરા સાથે છે. વીડિયોમાં મલાઈકા અરોડા સ્કિન ટાઈટ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે, અને તે કારમાં બેસવા ગઇ અને ત્યારે જ તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. આ પહેલીવાર નથી. કે મલાઈકા અરોરા ટ્રોલ થઈ રહી છે.

આ પહેલા પણ તે ઘણી વખત ટ્રોલ થઈ ચૂકી છે. આ દરમિયાન એક પેપરાજીએ તેની તસવીરો ક્લિક કરી લીધી હતી અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો, જે હવે વાયરલ થઇ રહ્યો છે.. જે બાદ લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. આ પહેલા પણ મલાઈકા તેની ચાલને લઈને ટ્રોલ થઈ ચુકી છે. જણાવી દઇએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકા અર્જુન કપૂર કરતા લગભગ 11 વર્ષ મોટી છે અને આ માટે પણ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. 48 વર્ષની ઉંમરે, મલાઈકા આ દિવસોમાં અર્જુન કપૂર સાથેના તેના પ્રેમ સંબંધને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, મલાઈકાએ તાજેતરમાં જ તેની ડ્રેસિંગ સેન્સને લઈને ઉઠેલા સવાલોના જવાબ આપતાં બેફામપણે કહ્યું હતું કે તે તેની અંગત પસંદગી છે.

મલાઈકા અરોરાએ તાજેતરમાં તેના બોલ્ડ ડ્રેસિંગ સેન્સ અને લુક વિશે ઘણી વાતો કરી હતી. બોલિવૂડ બબલ સાથે વાત કરતાં તેણે કહ્યું કે મહિલાઓને હંમેશા તેમની હેમલાઇન અને નેકલાઇનથી જજ કરવામાં આવે છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, પરંતુ લોકો ભૂલી જાય છે કે કપડાં પહેરવા એ તમારી અંગત પસંદગી છે, અન્ય કોઈ તમને કેવી રીતે કહી શકે કે તમારે કેવા કપડાં પહેરવા જોઈએ?

disabled