ઇન્ટરનેટ ઉપર મલાઈકા અરોડાનો નવો લુક મચાવી રહ્યો છે ધૂમ, તસવીરો થઇ રહી છે વાયરલ, તમે પણ જોઈને ખુશ થઇ જશો - Chel Chabilo Gujrati

ઇન્ટરનેટ ઉપર મલાઈકા અરોડાનો નવો લુક મચાવી રહ્યો છે ધૂમ, તસવીરો થઇ રહી છે વાયરલ, તમે પણ જોઈને ખુશ થઇ જશો

૪૭ વર્ષીય મલાઈકા ભાભીની લચકતી કમર જોઈને દંગ રહી જશો- જુઓ ૭ તસ્વીરોમાં કેવું કાતિલ ફિગર છે

બોલીવુડની ફિટનેસ ક્વિન અભિનેત્રી મલાઈકા રોડ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. મલાઈકાનો દરેક લુક ચાહકોને ખુબ જ પસંદ આવે છે. તે મોટાભાગે જિમ લુકની અંદર સ્પોટ થતી હોય છે. ચાહકો પણ મલાઈકાને જિમ લુકમાં જોવા ટેવાઈ ગયા છે. ત્યારે આ દરમિયાન જ મલાઈકાનો એક નવો જ લુક સામે આવ્યો છે. મલાઈકાના આ નવા લુકને જોઈને ચાહકો પણ ખુબ જ હેરાન છે. હાલમાં જ મલાઈકા આઉટિંગ દરમિયાન નીકળી હતી. ત્યારે તેને તેના કંફર્ટેબલ અને સ્ટાઈલિશ લુકમાં સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન મલાઈકાએ સફેદ ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. જેમાં તેનો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સિમ્પલ લુકમાં પણ મલાઈકાનો આ અવતાર ખુબ જ ક્લાસી હતો. અભિનેત્રીએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે મેકઅપને ખુબ જ સામાન્ય રાખ્યો હતો. જેની સાથે સ્મોકી આંખો અને ખુલા વાળ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

મલાઈકાએ પોતાના આ આઉટફિટમાં સ્પોર્ટી એલિમેન્ટ ઉમેરવા માટે નાઈકી એયર મેક્સના કલર્ડ બ્લોક સ્નીકર્સ પણ પહેર્યા હતા. જે અભિનેત્રીના પહેરવેશ સાથે સંપૂર્ણ રીતે મેચ કરી રહ્યા હતા.

મલાઈકાએ પોતાની સાથે સિલ્વાર કલરનું ડિઝાઈનર સિલિંગ બેગ પણ કેરી કર્યું હતું. જે એક્ટ્રેસના લુકને ખુબ જ સ્ટાઈલિશ બનાવી રહ્યું હતું.

મલાઈકા અરોડા તેના લુકને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. ફોટોગ્રાફરો પણ તેની એક ઝલક મેળવવા માટે હંમેશા તૈયાર રહે છે.

મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતી જોવા મળે છે. ખબરો પ્રમાણે મલાઈકા અને અર્જુન જલ્દી જ લગ્ન પણ કરી શકે છે.

મલાઈકા અને અર્જુન બંનેએ પોતાના સંબંધને સ્વીકારી લીધો છે. તે બંને ઘણી જગ્યાએ સાથે સ્પોટ થતા પણ જોવા મળે છે. નવા વર્ષની ઉજવણી માટે પણ તે બંને ગોવા ગયા હતા. ત્યાંથી પણ સાથે કેટલીક તસવીરો શેર કરી હતી.

Live 247 Media

disabled