ફરહાન અખ્તરની પાર્ટીમાં બ્લેક ડ્રેસમાં મલાઈકા અરોરાનું ઘણું દેખાઈ ગયું, ફેન્સ ઘુરી ઘુરીને જોવા મંડ્યા , ઓહો હો શું ફિગર છે
પાર્ટીમાં મલાઈકા ન પહેરવાનું પહેરીને ગઈ, અંદરનું બહાર દેખાઈ ગયું શરમજનક તસવીરો વાયરલ
મલાઈકા અરોરા તેની સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચાનો વિષય બનેલી રહેતી હોય છે. અભિનેત્રી તેના આઉટફિટના કારણે દરેક જગ્યાએ છવાયેલી રહેતી હોય છે. તેની સ્ટાઇલને દરેક લોકો કોપી કરવાનું પસંદ કરે છે. ફરહાન અખ્તર અને શિવાની દાંડેડકર માટે પાર્ટી રાખેલી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા પણ પહોંચી હતી.
View this post on Instagram
આ દિવસોમાં સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ ચાહકો વચ્ચે દરેક જગ્યાએ ફરહાન અખ્તર અને શિવાની દાંડેડકર છવાયેલી છે. બંનેએ થોડા દિવસો પહેલા જ લગ્ન કર્યા છે. તેવામાં કપલ માટે પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ જોરદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ હસીનાઓની વચ્ચે બોલ્ડનેસ અને સુંદરતાની કોમ્પિટિશન જોવા મળી હતી.
View this post on Instagram
મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ દીવા માનવામાં આવે છે અને આ પાર્ટીમાં મલાઈકાએ એ વાત પણ ફરી એક વખત સાબિત કરી દીધી છે. મલાઈકાએ પાર્ટી માટે ખુબ જ બોલ્ડ લુક પસંદ કર્યો હતો. મોનોકિની સ્ટાઇલ આઉટફિટ પર નેટ કરતા પણ પાતળું થઇ સ્લીટ ગાઉન પહેરીને પહોંચેલી મલાઈકાને જોવા વાળા બસ જોતા જ રહી ગયા.
View this post on Instagram
મલાઈકા અરોરા તેની ગર્લ ગેંગ સાથે પાર્ટીમાં પહોંચી હતી. મલાઈકાની ગર્લગેંગ બ્લેક કલરના આઉટફિટમાં નજર આવી હતી. પાર્ટીમાં સૌથી વધારે નજર મલાઈકા અરોરા પર જ રહી હતી. અભિનેત્રીએ બ્લેક કલરનું ટ્રાન્સપેરેન્ટ ગાઉન પહેરેલું હતું જેમાં સાઇડથી કટ હતી. મલાઈકા આ આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
View this post on Instagram
મલાઈકાએ આ આઉટફિટ સાથે સિમ્પલ મેકઅપ કર્યો હતો અને વાળને પોનીટેલ કરેલી હતી. અભિનેત્રીનો આ લુક બધાને ખુબ પસંદ આવ્યો હતો અને તેનો આ લુક ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે. મલાઈકાની આ રિવીલિંગ ડ્રેસની ચર્ચા ખુબ થઇ રહી છે. મલાઈકાએ તેની ગર્લગેંગ સાથે ફોટોગ્રાફર્સમેં ઘણા બધા પોઝ પણ આપ્યા હત્યા. તેની સાથે કરિશ્મા કપૂર, કરીના કપૂર અને અમૃતા અરોરા પણ સામેલ હતી. તેમની આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
મલાઈકાનો આ લુક જોઈને ચાહકોની ધડકન વધી ગઈ હતી. અભિનેત્રીઓ એક બીજાને હુસનમાં જોરદાર કોમ્પિટિશન આપતી નજર આવી હતી. મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે. જેને જોઈને તેના ચાહકો દીવાના થઇ જતા હોય છે.