ટૂંકી ટૂંકી ચડ્ડીમાં ફરી એક વાર કેમેરામાં છવાયો મલાઈકા અરોરાનો મજેદાર લુક, મુંબઈના રસ્તા પર ટેસ્ટી ફિગર લઈને ઉપડી - Chel Chabilo Gujrati

ટૂંકી ટૂંકી ચડ્ડીમાં ફરી એક વાર કેમેરામાં છવાયો મલાઈકા અરોરાનો મજેદાર લુક, મુંબઈના રસ્તા પર ટેસ્ટી ફિગર લઈને ઉપડી

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

પીળા શોર્ટ્સ અને ગ્રે ટોપમાં આ તસવીરોમાં મલાઈકા અરોરા કેઝ્યુઅલ લાગી રહી છે. હાલમાં જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. જો કે અર્જુન કપૂરે તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અહેવાલોને ખોટા પાડ્યા હતા.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. લાંબા સમય બાદ મલાઈકા અરોરા ફરી એકવાર તેના યોગા ક્લાસની બહાર જોવા મળી છે.

તસવીરોમાં તે એકદમ ફ્રેશ લાગી રહી છે. હંમેશની જેમ મલાઈકા અરોરા કેમેરા સામે ઘણા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે અને આ દરમ્યાન ઘણી સુંદર તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

એટલું જ નહીં મલાઈકા અને અર્જુન કપૂર થોડા દિવસો પહેલા લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

Live 247 Media

disabled