સફેદ શર્ટ અને ગ્રીન શોર્ટ્સ પહેરી હોટ અંદાજમાં સ્પોટ થઇ મલાઇકા અરોરા, તસવીરો જોતા જ દિલમાં લાગી જશે આગ - Chel Chabilo Gujrati

સફેદ શર્ટ અને ગ્રીન શોર્ટ્સ પહેરી હોટ અંદાજમાં સ્પોટ થઇ મલાઇકા અરોરા, તસવીરો જોતા જ દિલમાં લાગી જશે આગ

પોપટી કલરની નાની ચડ્ડી પહેરીને નીકળી પડી મલાઈકા ભાભી, આજે પણ ફિગર છે એક નમ્બર

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર તેના ગ્લેમરસ અંદાજને કારણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. મલાઇકા અરોરાએ એકવાર ફરી તેની ખૂબસુરતી અને બોલ્ડનેસથી લોકોને દીવાના બનાવી દીધા છે. મલાઇકા અરોરાને સોમવારના રોજ બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો સામે આવી છે. જેમાં મલાઇકાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. સોમવારે, દિવાળી પહેલા, પેપરાજીઓએ મુંબઈના બાંદ્રામાં મલાઈકા અરોરાને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

મલાઈકા અરોરાએ સફેદ શર્ટ અને ગ્રીન શોર્ટ્સ પહેર્યા હતા. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મલાઈકાએ હાથ ઊંચા કરીને પેપરાજીનું અભિવાદન કર્યું. તેણે તેની સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના વર્કઆઉટ અને યોગા સિવાય તે તેની બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, ભલે મલાઇકા ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો જલવો કાયમ છે. મલાઇકાને તેના લુક, ડ્રેસિંગ સેંસ અને બોલ્ડનેસ માટે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કયારેક મલાઇકા અરોરા તેના ટ્રેડિશનલ લુક, કયારેક ગ્લેમરસ અંદાજ તો કયારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી રહે છે.

મલાઈકા અરોરા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે બંને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજા સાથે રિલેશનમાં છે. તેઓ ઘણીવાર કપલ ગોલ આપતા પણ જોવા મળે છે. તે બંને ઘણીવાર એકસાથે ડિનર ડેટ અને લંચ ડેટ પર પણ સ્પોટ થતા હોય છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે.

કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે.

Live 247 Media

disabled