ગાડીમાંથી ઉતરતા જ મલાઈકા અરોરા દેખાઈ એવા અંદાજમાં કે કહેશો પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ, જુઓ વીડિયો
ગાડીમાંથી ઉતરતા જ ઘરે ભાગી મલાઈકા અરોરા, પેન્ટ પહેર્યા વગર ઉપડી? યુઝર્સ ઝૂમ કરી કરીને ખૂણામાં બેસીને જોવા લાગ્યા
બોલિવૂડની ફિટ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસની લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા અવાર નવાર તેની ફેશન સેન્સથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે. મલાઈકા અરોરા હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે.
મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતી હોય છે. તેવામાં હવે ફરી એક વખત મલાઈકાનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા અરોરા જિમ આઉટફિટમાં જોવા મળી રહી છે.
મલાઈકા જેવી જ તેની ગાડીમાંથી ઉતરી તો કેમેરા વાળાની સાથે સાથે જોવા વાળાનીની આખો પણ થોડીક વાર માટે અટકી ગઈ હતી. ફેશન એક્સ્પીરિમેન્ટ માટે મશહૂર મલાઈકા અરોરા રોજને રોજ કંઈક એવું કરી બેસે છે કે જેના લીધે બધી બાજુ તેની ચર્ચા થતી હોય છે.
આ વખતે સામે આવેલી લેટેસ્ટ તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા ખુબ જ બેબાક અંદાજમાં સ્કિન કલર લુકમાં ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આ દરમ્યાન મલાઈકા અરોરાએ સપોર્ટ બ્રા અને ટ્રેક પેન્ટ પહેરેલું છે. આ લુકને અભિનેત્રીએ ડેનિમ જેકેટ પહેરેલું હતું.
મલાઈકા અરોરાનો આ ડ્રેસ એટલો બધો સ્કિન ફિટ અને તેના સ્કિન ટોનથી ભળી ગયો હતો જે એક નજરે જોતા એવું લાગતું હતું કે જાણે અભિનેત્રીએ કઈ પહેર્યું જ ના હોય. પરંતુ મલાઈકા અરોરાએ આ દરમ્યાન તેનું આખું શરીર કપડાથી ઢાંકેલું હતું. સોશિયલ મીડિયા પર મલાઈકાની આ દરમ્યાનની તસવીરો અને વીડિયો સેકન્ડમાં વાયરલ થઇ ગઈ હતી.
View this post on Instagram
મલાઈકા અરોરાએ આ વાયરલ વીડિયોમાં સ્કિન કલરનું આઉટફિટ પહેરેલું હતું જેને જોઈને લોકો થોડા હેરાન રહી ગયા હતા. મલાઈકાના આ આઉટફિટનો કલર તેના સ્કિન કલર જેવો જ દેખાતો હતો. આ દિવસોમાં અભિનેત્રી તેના આવા જ એક અંદાજ માટે છવાયેલી છે. આ દરમ્યાન મલાઈકા તેની ગાડીમાંથી ઉતરી અને તરત તેના ઘરે ફટાફટ ભાગી ગઈ હતી. મલાઈકા અરોરા 48 વર્ષની થઇ ચુકી છે પરંતુ આ ઉંમરે પણ તેની સુંદરતા ફિટનેસ અને હોટનેસમાં કોઈ પણ પ્રકારની કમી નજર આવી નથી. આ જ કારણ છે કે તેના લાખો ચાહકો છે.