ટૂંકા-ટૂંકા ટોપ અને ઢીલા પેંટ્સમાં મલાઇકા અરોરાનો જોવા મળ્યો શાનદાર અંદાજ, ડોગ સાથે લાડ લડાવતી આવી નજર - Chel Chabilo Gujrati

ટૂંકા-ટૂંકા ટોપ અને ઢીલા પેંટ્સમાં મલાઇકા અરોરાનો જોવા મળ્યો શાનદાર અંદાજ, ડોગ સાથે લાડ લડાવતી આવી નજર

47 વર્ષના મલાઈકાના ફિગર પર સૌ કોઈ ફિદા છે…7 PHOTOS જોતા જ ઉતેજીત થઇ જશો

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે જે ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને સાથે સાથે કેવી રીતે ફિટ ફિગર અને કર્વી બોડી ફ્લોન્ટ કરવી એ પણ સારી રીતે જાણે છે.

મલાઇકાના અવાર નવાર જીમ લુક વાયરલ થતા રહે છે. જેમાં તે તેના બોલ્ડ આઉટફિટ અને ટોન્ડ બોડીને લઇને ખૂબ લાઇમલાઇટ લૂંટી લે છે. આવો જ એક લુક મલાઇકાનો હાલ સામે આવ્યો છે, જેમાં તે ડોગી સાથે રમતી પેપરાજીના કેમેરામાં કેદ થઇ છે.

મલાઇકાને ડોગ સાથે રમતી સ્પોટ કરવામાં આવી હતી. જયાં તે નિયોન કલરના ક્રોપ ટોપ અને ઢીલા પેંટ્સમાં જોવા મળી હતી. મલાઇકાએ જે કપડાને વર્કઆઉટ માટે પસંદ કર્યા હતા, તે ડાર્ક અને લાઇટ કોમ્બિનેશનમાં હતા. તેણે નિયોન સ્પોર્ટ્સ બ્રાલેટ સાથે પેંટ કેરી કર્યુ હતુ. આ ટોપમાં ડીપ યુ નેકલાઇન તેના લુકને બોલ્ડ બનાવવાનું કામ કરી રહી હતી.

ત્યાં ફિટેડ ટોપમાં તેની કર્વી ફિગર અને ફ્લેટ ટમી હાઇલાઇટ થઇ રહી હતી. હસીનાએ જે પેંટ્સને શોર્ટ ટોપ સાથે પસંદ કર્યુ હતુ તેમાં વ્હાઇટ હોરિઝોન્ટલ પટ્ટી આપવામાં આવી હતી. મલાઇકાએ તેના લુકને કંપલીટ કરવા માટે ગ્રે શુઝ કેરી કર્યા હતા. આ દરમિયાન તે ડોગને લાડ લડાવતી જોવા મળી હતી. મલાઇકાએ તેનો લુક મેકઅપ ફ્રી રાખ્યો હતો અને આ લુક ઘણો જ શાનદાર અને બિંદાસ પણ લાગી રહ્યો હતો.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક, જીમ લુક અને યોગ માટે એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. મલાઇકા અરોરા પેટ લવર છે. મલાઇકા ઘણીવાર તેના ડોગી સાથે કેમેરામાં કેદ થતી હોય છે. મલાઇકા કયારેક કયારેક ડોગીને મોર્નિંગ વોક માટે પણ લઇને નીકળતી હોય છે.

Image source

કયારેક તે ડોગી સાથે રમતી પણ જોવા મળે છે. મલાઇકાની આવી જ તસવીરો ફરી એકવાર સામે આવી છે. આ તસવીરોમાં તે ડોગીને એક બાળકની જેમ પ્રેમ કરતી જોવા મળી રહી છે. મલાઇકા આ તસવીરોમાં તેને લાડ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Live 247 Media
After post

disabled