મલાઈકા અરોરાનો જોવા મળ્યો એવો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ચાહકોના થયા હાલ-બેહાલ

47 વર્ષની મલાઈકા ભાભીએ એવા કપડાં પહેર્યા કે ફેન્સ બોલ્યા, નીચે કઈ પહેર્યું છે? જુઓ તસવીરો

અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા લાઇમ લાઈટની અંદર છવાયેલી રહે છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થાય છે. મલાઈકાનો અંદાજ જોઈને સૌ કોઈ તેના દીવાના બની જાય છે.

હાલ જ મલાઈકાનો એક એવો જ લુક જોવા મળ્યો, જેને જોઈને ચાહકોના હાલ બેહાલ થઇ ગયા હતા. જયારે મલાઈકા ખુબ જ સ્ટાઈલિશ અંદાજની અંદર બંટી સચદેવના ઘરની બહાર સ્પોટ થઇ હતી. જ્યાં તેનો ગજબનો હોટ અંદાજ જોવા મળ્યો.

આ દરમિયાન મલાઈકાએ પોતાના હોટ લુક માટે હૂડી ડ્રેસની પસંદગી કરી હતી. કાળા રંગનબા હૂડી સાથે મલાઈકાએ મેચિંગ એન્કલ લેન્થ બૂટ્સ પહેર્યા હતા. મલાઈકાની આ હૂડી પ્રખ્યાત ફેશન લેબલ વર્સાચેના કલેક્શનમાંથી એક દેખાઈ રહી છે.

જેને મલાઈકાએ સિમ્પલ ખુલા વાળ સાથે મેચ કરી હતી. તો તેના હાથની અંદર સિલ્વર કલરનું પર્સ જોવા મળ્યું હતું. જેમાં તેનો ગજબનો બોલ્ડ લુક નજર આવ્યો હતો. આ દરમિયાનનો મલાઈકાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ફોટોગ્રાફરને પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ અંદાજને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

મલાઈકા નવા વર્ષની ઉજવણી માટે ગોવા પોતાના બહેન અમૃતા અરોરાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ સાથે હતો. ત્યાંની પણ ઘણી તસવીરો ખુબ જ વાયરલ થઇ હતી.

After post

disabled