પોતાના પેટ સાથે હોટ અંદાજમાં રસ્તા ઉપર સ્પોટ થઇ મલાઈકા ભાભી, ચાહકો તેના ફિગરને જોતા જ રહી ગયા, વાયરલ થઇ તસવીરો - Chel Chabilo Gujrati

પોતાના પેટ સાથે હોટ અંદાજમાં રસ્તા ઉપર સ્પોટ થઇ મલાઈકા ભાભી, ચાહકો તેના ફિગરને જોતા જ રહી ગયા, વાયરલ થઇ તસવીરો

બોલીવુડની ફિટેન્સ ક્વિન મલાઈકા અરોરા તેના શાનદાર લુકના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની ફેશસેન્સ પણ લોકોમાં આકર્ષણ જન્માવે છે, અને તેની ફેશન ટ્રેન્ડને આજની યુવતીઓ પણ ફોલો કરે છે, મોટાભાગે મલાઈકા તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ તેનો ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લુક પણ કોઈથી કમ નથી.

મલાઈકા રોજ સવારે વૉક માટે નીકળે છે અને જીમમાં પણ તે જતી હોય છે, આ દરમિયાન તેનો હોટ અંદાજ પણ પેપરાજીને કેમેરામાં કેદ થતો હોય છે. ઘણીવાર તે પોતાના પાલતુ પેટ કેસ્પર સાથે રસ્તા ઉપર સ્પોટ થતી હોવા મળે છે. હાલ મલાઈકાની એવી જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

મલાઈકા પોતાના પાલતુ પેટ કેપ્સર સાથે વૉક ઉપર નીકળી હતી, ત્યારે પેપરાજિ દ્વારા તેની ઘણી બધી તસવીરો કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ તસ્વીરોને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો જોઈને મલાઈકાના લુકની પણ કોમેન્ટમાં પ્રસંશા કરી રહ્યા છે.

મલાઈકાની સામે આવેલી તસ્વીરોમાં તે ડાર્ક ગ્રીન રંગની ટ્રેક ટીશર્ટ અને જેકેટ પહેર્યું છે. તેના હાથમાં કેસ્પરની દોરી જોવા મળી રહી છે અને તેનું પાલતુ પેટ કેપ્સર પણ તેની સાથે ચાલતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન મલાઈકા સફેદ રંગના સ્નીકર્સ પહેર્યા છે અને કોરોનાથી બચવા માટે તેને એક નહિ પરંતુ બે બે માસ્ક પહેરી રાખ્યા છે.

મલાઈકાની પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો તે હાલમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. પહેલા જ્યાં આ કપલ તેમના રિલેશનને  હવે આ બંનેએ પોતાના રિલેશનને જાહેર પણ કરી દીધું છે અને તેના બાદ બંને એકબીજા સાથેની ઘણી તસવીરો પણ શેર કરતા રહે છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ તેના ખાસ ગીત દ્વારા બોલીવુડમાં ખુબ જ લોકપ્રિયતા મળેવી હતી. તેને “છૈયા છૈયા, અનારકલી અને મુન્ની બદનામ” જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. આ ઉપરાંત તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.

મલાઈકા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા શોની જજ પણ રહી ચુકી છે.મલાઈકા અને અર્જુન કપૂર બંને સાથે વેકેશન ઉપર પણ જતા જોવા મળે છે, જ્યાંથી પણ બંને રોમાન્સ કરતી તસવીરો પણ તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે.

Uma Thakor

disabled