ફરી એકવાર કાતિલ જિમ લુકમાં જોવા મળી મલાઈકા, બ્લેક બ્રા પહેરીને બધાને બેહોશ કરી દીધા - Chel Chabilo Gujrati

ફરી એકવાર કાતિલ જિમ લુકમાં જોવા મળી મલાઈકા, બ્લેક બ્રા પહેરીને બધાને બેહોશ કરી દીધા

ઉફ્ફ્ફ ૪૭ વર્ષની મલાઈકાએ એવી બ્રા પહેરીને કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે- જુઓ નવા PHOTOS

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના જિમ લુકના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. તેનો જિમ લુકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં હંમેશા વાયરલ પણ થતી હોય છે, ત્યારે આ દરમિયાન જ ફરી એકવાર મલાઈકા પોતાના હોટ અંદાજમાં નજર આવી છે.

મલાઈકાની એક પછી એક આવા હોટ અંદાજમાં આવેલી તસવીરો જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે, તેનો આ કાતિલ લુક પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

મલાઈકાએ આ દરમિયાન પોતાના માટે બ્લેક રંગના કપડાં પસંદ કર્યા હતા, જેમાં તેનો કાતિલ અંદાજ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો તેમજ તેની કર્વી ફિગર પણ કમાલની લાગી રહી હતી.

મલાઈકાએ આ દરમિયાન બ્લેક કલરના લેગિંગ્સ અને તેની સાથે મેચિંગ સ્પોર્ટ્સ બ્રા ઉપર ગ્રે રંગનું એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ હત. આ આઉટફિટ તેને યુનિક  ટચ આપી રહ્યું હતું.

આ સેટની ઉપર મલાઈકાએ બ્લેક રંગનું શોર્ટ લેન્થ જેકેટ પણ કેરી કર્યું હતું. આને તેને અડધું ખુલ્લુ રાખીને એક ખભાની નીચે રાખ્યું હતું. જે જે બોલ્ડનેસનું ટચ એડ કરતું નજર આવ્યું હતું.

લેગિંગ્સ, સ્પોર્ટ્સ બ્રા અને જેકેટના લુકમાં મલાઈકા ફરી એકવાર કમાલની લાગી રહી હતી. મલાઈકાએ વર્કઆઉટના કપડામાં પણ પોતાને એવી રીતે ઢાળી હતી કે તે સિમ્પલ લુકમાં પણ ખુબ જ હોટ લાગી રહી હતી.

મલાઈકાએ આ કપડાંની સાથે પોતાના મનગમતા સફેદ કલરના સ્લાઈડ્સ મેચ કરતી નજર આવી હતી. આ ફૂટવેર રીબોક કંપનીના છે.

તમને જણાવી દઈએ કે મલાઈકાનો જિમ લુક હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તેના જિમ અને યોગા ક્લાસની બહાર ખબરપત્રીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે.

વાત કરીએ મલાઈકાની પર્સનલ લાઈફની તો તે હાલમાં અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ખુબ જ ચર્ચામાં છે. બંનેએ પોતાના સંબંધોને જાહેર તો કરી દીધા છે પરંતુ હજુ સુધી લગ્ન માટે કોઈએ પહેલ નથી કરી.

ઘણીવાર મલાઈકા અને અર્જુન કપૂર સાથે સ્પોટ થતા પણ જોવા મળે છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે પણ બંને સાથે  ગોવા ગયા હતા. જ્યાંથી પણ તેમની કેટલીક તસવીરો સામે આવી હતી. મલાઈકા અરોરાને બોલીવુડની ફિટનેસ ક્વિન માનવામાં આવે છે.

તે મોટાભાગે જિમ, યોગા ક્લાસની બહાર અને વોક કરવા દરમિયાન સ્પોટ થતી હોય છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો બોલીવુડની ચુલબુલી અભિનેત્રી સારા અલી ખાન પણ તેના આગવા અંદાજ બતાવતા સ્પોટ થાય છે.

મલાઈકા અરોરા તેના બાંદ્રા જીમની બહાર સ્પોટ થઇ હતી તો સારા અલી ખાન ખાર જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન પેપરાજીએ તેમની ઘણી બધી તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફરી એક વાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલા જ મોર્નિંગ વોક કરતી નજર આવી હતી. તેની સાથે તેનું ડોગી પણ હતું. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે અને તેની હેલ્થનું પણ ધ્યાન રાખતી હોય છે.

મલાઈકા અરોરા રોજ સવારે યોગા પણ કરતી હોય છે અને એક્સસાઈઝ કરવાનું ક્યારેય ભૂલતી નથી. મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે ઘણી વાર ફિટનેસને લગતી માહિતીઓ ચાહકો સાથે શેર કરતી હોય છે. અને ચાહકોને ખુબ પસંદ આવે છે.

મલાઈકાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બધી તસવીરો જોવા મળી જશે જેમાં તે કોઈક વાર જીમ કરતી જોવા મળશે તો કોઈક વાર યોગા કરતી જોવા મળે છે. ઘણી વાર મલાઈકા અરોરાને યોગા સેન્ટર અને જીમની બહાર દેખવામાં પણ આવી છે.

Live 247 Media

disabled