ડીપ નેક ડ્રેસ પહેરી 12 વર્ષ નાના બોયફ્રેન્ડના હાથોમાં હાથ નાખી પાર્ટી કરવા પહોંચી મલાઇકા, ઉપરનો ભાવ ખુલ્લેઆમ દેખાતા જ ફેન્સ ઉતેજીત થયા
બેશરમીની બધી જ હદ પાર કરી, મલાઈકાનો ઉપરનો ભાવ ચોખ્ખો દેખાતો હતો.. જોઈ લેજો તસવીરો
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેઓ એકસાથે ઘણીવાર પાર્ટી કરતા જોવા મળે છે તો ઘણીવાર ક્વોલિટી સમય વીતાવતા જોવા મળે છે. આ લવબર્ડ્સ ઘણીવાર મિત્રો સાથે અથવા એકલા પાર્ટી કરતા અથવા એકસાથે સમય વીતાવતા જોવા મળે છે. આટલું જ નહીં, બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. થોડા દિવસો પહેલા જ અર્જુને મલાઈકા, તેના માતા-પિતા અને બહેન અમૃતા અરોરા સાથે ક્રિસમસ પાર્ટી કરી હતી. ત્યારે હવે આ લવબર્ડ ગઈકાલે રાત્રે કરિશ્મા કપૂરના ઘરે પહોંચ્યા હતા.
કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનોરંજન જગતના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ મલાઈકા અરોરાએ સૌથી વધુ હેડલાઈન્સ બનાવી હતી. મલાઈકા અરોરા ખૂબ જ હોટ અંદાજમાં પાર્ટીમાં પહોંચી અને જેણે પણ તેને જોઇ તે દંગ રહી ગયા. પાર્ટીમાં મલાઈકા અરોરા પણ ખૂબ જ હોટ અંદાજમાં પહોંચી હતી. તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો.
કરિશ્માએ રવિવારે તેના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. મલાઈકા અર્જુનનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચી હતી, જેની તસવીરો હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. પાર્ટીમાં મલાઈકા બોલ્ડ અવતારમાં પહોંચી હતી. લુક વિશે વાત કરીએ તો, મલાઈકા ગ્રીન ડીપ નેક બ્રાલેટ સાથે મેચિંગ શોર્ટ્સ અને જેકેટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. આ ડીપ નેક બ્રાલેટમાં તેના ક્લીવેજ સ્પષ્ટપણે દેખાઇ રહ્યા હતા.
View this post on Instagram
મલાઈકાએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી. અર્જુન કપૂરની વાત કરીએ તો તે દર વખતની જેમ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. આ કપલની આ તસવીરો આ સમયે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. બોલિવૂડના સૌથી સુંદર કપલમાંના એક, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેમના ચાહકોને રિલેશનશિપ ગોલ્સ આપવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી.
View this post on Instagram
આ અગાઉ, મલાઈકા અરોરા 25 ડિસેમ્બરે તેની મમ્મીના ઘરે ક્રિસમસની ઉજવણી પર પ્રિન્ટેડ સફેદ ડ્રેસ અને લાલ સેન્ડલમાં જોવા મળી હતી. અભિનેત્રીનો પુત્ર અરહાન ખાન કેઝ્યુઅલ આઉટફિટમાં દેખાયો હતો, જ્યારે અર્જુન કપૂર લાલ સ્વેટશર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન મલાઈકાએ ખૂબ જ હોટ ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ ડીપ નેક મીની ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. આ દિવસોમાં મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી રહી છે. તે થોડા સમય પહેલા જ મુંબઈ એરપોર્ટ પર તેના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન સાથે જોવા મળી હતી તે બંને તેમના પુત્ર અરહાનને લેવા આવ્યા હતા.
View this post on Instagram
19 વર્ષીય અરહાન વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. અર્જુન સાથેના તેના સંબંધો પર અરહાનની પ્રતિક્રિયા પર, મલાઈકાએ એચટી બ્રંચને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું માનું છું કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ ઈમાનદારી છે. તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે તે તમારા નજીકના લોકોને જણાવવું મહત્વપૂર્ણ છે અને પછી તેમને વસ્તુઓ સમજવા અને સ્વીકારવા માટે સમય આપો.
અર્જુન મલાઈકાની લવ સ્ટોરીની વાત કરીએ તો અરબાઝ ખાનથી અલગ થયા બાદ તેમના અફેરની અફવાઓ ઉડી હતી. શરૂઆતમાં, બંનેએ લાંબા સમય સુધી તેમના સંબંધોને નકારી ન હતી અને ના તો પુષ્ટિ આપી હતી, જો કે, લેક્મે ફેશન વીક 2018 દરમિયાન, બંનેએ એકબીજાની બાજુમાં બેસીને ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ સીઝન 2 માં જોવા મળી રહી છે. તેમાં તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ છે. અર્જુન કપૂર ટૂંક સમયમાં ‘એક વિલન 2’માં જોવા મળશે.
View this post on Instagram