બોયફ્રેન્ડ સાથે જવા માટે મલાઈકાએ પહેર્યો આટલો બોલ્ડ ડ્રેસ, બ્રા વગર જ પહેરી લીધું પારદર્શક ટૉપ, ઉપ્સ મોમેન્ટ જેવું... - Chel Chabilo Gujrati

બોયફ્રેન્ડ સાથે જવા માટે મલાઈકાએ પહેર્યો આટલો બોલ્ડ ડ્રેસ, બ્રા વગર જ પહેરી લીધું પારદર્શક ટૉપ, ઉપ્સ મોમેન્ટ જેવું…

બોલીવુડમાં પોતાના નામનો ડંકો વગાડનારી મલાઈકા અરોરા અવાર નવાર પોતાની ફેશન અને સ્ટાઇલને લીધે ચર્ચામાં બનેલી રહી છે. પોતાના બોલ્ડ આઉટફિટથી મલાઈકા જ્યા પણ જાય છે, ત્યાં લાઈમલાઈટ લૂંટી લે છે. પાર્ટી કે ઇવેન્ટમાં મલાઈકા હંમેશા અલગ અલગ અવતારમાં સ્પોટ થાય છે. એવામાં તાજેતરમાં જ મલાઈકાનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોવા મળી રહી છે.

ગત દિવસોમાં મલાઈકા અર્જુન સાથે મુંબઈમાં ઇન્ડિયાસ મોસ્ટ સ્ટાઈલીશ એવોર્ડ્સ-2022 ફંક્શનમાં પહોંચી હતી. કપલ આ સમારોહમાં એકબીજાના હાથમાં હાથ નાખીને પહોંચ્યું હતું. જેવી જ મલાઈકા અર્જુન સાથે સમારોહમાં પહોંચી કે તેણે સમગ્ર મહેફિલ લૂંટી લીધી હતી અને મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે અધીરા બની ગયા હતા.સામે આવેલા મલાઈકાના ન્યુ લુકમાં મલાઈકાએ બ્લુ આઉટફિટ પહેર્યા હતા અને અર્જુન પણ બ્લુ સૂટમાં જોવા મળ્યો હતો.

મલાઈકાએ શો માં એટલો બોલ્ડ આઉટફિટ પહેર્યો હતો કે જોઈને હાજર લોકો હેરાન રહી ગયા હતા.મલાઈકાએ શિમરી બ્લુ પેન્ટ સૂટ પહેર્યું હતી અને અંદર તેણે પારદર્શક ટોપ પહેર્યું હતું. તથા ગળામાં બ્લુ  સ્કાર્ફ પણ પહેર્યું હતું.આ આઉટફિટ સાથે મલાઈકાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને હાઈ હિલ્સ પણ પહેર્યા હતા અને કાનમાંઇયરિંગ પહેર્યા હતા અને પોતાના વાળમાં પોનીટેલ બનાવી રાખી હતી.

મલાઈકા-અર્જુને બેસ્ટ સ્ટાઈલીશ કપલનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. એવોર્ડ જીત્યા બાદ મલાઈકાએ કહ્યું કે,”મને લાગે છે કે અમે એકબીજાને કોમ્લીમેન્ટ કરીએ છીએ.બધા અમને પૂછે છે કે અમે એકબીજા સાથે મેચ થઇ રહ્યા છીએ”. અર્જુન કપૂરે પણ મલાઈકા પર પ્રેમ વરસાવતા કહ્યું કે,”મનેસ્ટાઈલીશ બનાવવા માટે આભાર. હું આજે તેની સાથે ઉભો છું અને એવોર્ડ જીતી રહ્યો છું.આજે હું તેની સાથે ખુબ જ ખુશ છું, કેમ કે મને લાગે છે કે તે મને સ્ટાઈલિશ બનાવે છે. તેણે મને બેસ્ટ વ્યક્તિ બનાવ્યો છે”.

મલાઈકા અર્જુન આગળના ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અને બંને પ્રોફેશનલ બદલે પર્સનલ જીવનને લીધે વધુ ચર્ચામાં બનેલા રહે છે. તાજેતરમાં જ મલાઈકાએ અર્જુન બર્થડે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ એવોર્ડ ફંક્શનમાં મલાઈકા અને અર્જુનના સિવાય દિશા પટની, કૃતિ સેનન, આદિત્ય રૉય કપૂર, રણબીર કપૂર, રવીના ટંડન, વાણી કપૂર, પંકજ ત્રિપાઠી, કાર્તિક આર્યન, પલક તિવારી પણ પહોંચ્યા હતા. સમારોહમાં બિગ બોસ ફેમ શહનાઝ ગીલે પણ એવોર્ડ જીત્યો હતો.

Uma Thakor

disabled