કંઈક આવી દેખાઈ છે બૉલીવુડની 5 એક્ટ્રેસ મેકઅપ રૂમમાં, જુઓ તસ્વીર એક ક્લિકે - Chel Chabilo Gujrati

કંઈક આવી દેખાઈ છે બૉલીવુડની 5 એક્ટ્રેસ મેકઅપ રૂમમાં, જુઓ તસ્વીર એક ક્લિકે

દરેક સ્ત્રીની શણગાર  ગમે છે.  મોટાભાગની મહિલાઓ બૉલીવુડ અને ટીવી જગતની એક્ટ્રેસ જેવો દેખાવવાનો  પ્રયત્ન કરે છે. તેમને કરેલા મેકઅપ અને સ્ટાઇલને અનુસરે છે.  પરંતુ મેકઅપ રૂમની અંદર તેમની હાલત જોઈને તમને પણ ખરેખર નવાઈ લાગશે.

ચાલો જોઈએ મેકઅપ રૂમમાં એક્ટ્રેસ કેવી દેખાઈ છે.

1. ઐશ્વર્યા રાય:

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં નામ મેળવતી ઐશ્વર્યાની સુંદરતાના તો કરોડો લોકો દુનિયાભરમાં દીવાના છે. ઐશ્વર્યા રાય આજે 46 વર્ષે પણ પહેલા કરતા પણ વધારે સુંદર દેખાય છે. મેકઅપ રૂમની અંદર જુઓ તેના મેકઅપ માટે કેવી મહેનત થાય છે.

2. કરીના કપૂર:

બેબો ગર્લ કરીના કપૂર પણ હવે બીજવર માતા બનાવની ખુશી અનુભવી રહી છે. આ ખબરથી ચાહકો પણ ખુબ જ ખુશ છે. ત્યારે કરીના પણ પડદા ઉપર ખુબ જ સુંદર અને વેલડ્રેસ નજરે આવે છે. તસ્વીરમાં બેબોને મેકઅપ કરાવતા તમે જોઈ શકો છો.

3. પરિણીતી ચોપડા:

બોલીવુડની બીજી એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી પરિણીત ચોપડાને તમે મેકઅપ રૂમની અંદર જોઈ શકો છો. કામનો થાક એટલો હોય છે કે કલાકારો મેકઅપ દરમિયાન પણ સુઈ જાય છે.

4. એમી જેક્શન:

અભિનેત્રી એમી જેક્શન પણ નચરલ બ્યુટી છે. તેને પણ પોતાના અભિનયથી ચાહકોમાં મોટું નામ બનાવ્યું છે. મેકઅપ રૂમની અંદર તમે તેને મેકઅપ કરાવતા જોઈ શકો છો.

5.પૂનમ પાંડે

ફિલ્મની ચર્ચિત એક્ટ્રેસ પૂનમ પાંડે તેનું ટોપ ઉતારવા માટે જાણીતી છે. પૂનમ પાંડે પણ મેકઅપ કરાવવામાં કોઈ કસર છોડતી નથી.મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરીને સુંદરતામાં ચાર-ચાંદ લગાડી રહ્યો છે.

divyansh

disabled