કાર અકસ્માતમાં મહિમા ચૌધરીના ચહેરામાં ઘુસ્યા હતા 68 કાચના ટુકડાઓ, સર્જરી બાદ શાહરૂખ ખાનની ‘પરદેશી’ ગર્લ ઓળખ કરવી મુશ્કેલ

જેના ફિગર પર કરોડો લોકો ઘાયલ હતા, એ અત્યારે આવી દેખાય છે…જુઓ તસ્વીરો

લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ  અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંતર  બનાવીરહેલી બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીની તાજેતરની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


મહિમા ચૌધરી પહેલાથી જ સંપૂર્ણપણે અલગ છે. આવી સ્થિતિમાં તેના આઘાતજનક પરિવર્તનની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


તમને જણાવી દઈએ કે મહિમા ચૌધરીએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘પરદેસ’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં મહિમાને તેની સુંદરતા, હાસ્ય અને અભિનય માટે ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

પરદેસ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મે મહિમા ચૌધરીની લોકપ્રિયતાને દેશના દરેક ખૂણામાં લઈ ગઈ.

પરદેસ ફિલ્મમાં મહિમા ચૌધરીએ ગામની યુવતીનું પાત્ર ભજવ્યું હતું અને તેના સ્મિત ઉપર દર્શકો ઘાયલ થઇ ગયા હતા. મહિમા ચૌધરી સફળતાના શિખરે હતી ત્યારે તેની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ ટક્કર દરમિયાન તેના ચહેરાને ઇજા થઈ હતી.

અકસ્માતમાં મહિમા ચૌધરીનો ચહેરો સંપૂર્ણ બગડી ગયો હતો. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે અરીસો જોઈને ડરી ગઈ.

મહિમા ચૌધરીએ તેના ચહેરાની સર્જરી કરાવી. મહિમાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ડોક્ટરોએ સર્જરી દરમિયાન તેના ચહેરા પરથી કાચનાં 68 ટુકડાઓ કાઢ્યા હતા. મહિમાએ કહ્યું હતું કે સર્જરી પછી તેને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગ્યો છે અને તે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે.

સર્જરી પછી, ડોકટરોએ તેને તડકામાં નીકળવાની ના પાડી. આ સમય દરમિયાન તે ઘરે જ રહી હતી અને તે જાતે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી અંતર બનાવી લીધું હતું.

મહિમા ચૌધરીએ સ્વસ્થ થવામાં લાંબો સમય લીધો અને તે સમયમાં તેની બોલિવૂડ કરિયરનો અંત આવ્યો.

disabled