ગંદી બાત ની હસીનાએ વાંકી વળી વાળીને એવા પોઝ આપ્યા કે તમારું પેન્ટમાં ભાગદોડ મચી જશે, એકવાર જરૂર જોજો - Chel Chabilo Gujrati

ગંદી બાત ની હસીનાએ વાંકી વળી વાળીને એવા પોઝ આપ્યા કે તમારું પેન્ટમાં ભાગદોડ મચી જશે, એકવાર જરૂર જોજો

વેબ સીરીઝ ગંદી બાત બાદ ભોજપુરીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મહિમા ગુપ્તા આજે ઇન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે. મહિમા ગુપ્તાએ ભોજપુરી સિનેમામાં જ નહિ પણ બોલિવુડ ફિલ્મોમાં પણ પોતાની અદાકારીનો જાદુ ચલાવ્યો છે. મહિમાએ વર્ષ 2016માં ફુદ્દદુ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. ભોજપુરી અભિનેત્રી મહિમા ગુપ્તા તેના ડાન્સ અને ગીતોમાં અભિવ્યક્તિ દ્વારા લોકોને ઇમ્પ્રેસ કરે છે. આ સિવાય તે તેના ફેશનેબલ લુક અને ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વાર રસપ્રદ પોસ્ટ્સ દ્વારા ધ્યાન ખેંચે છે. તે અવાર નવાર તેની હદથી વધારે બોલ્ડ તસવીરો પણ શેર કરે છે. અભિનેત્રીએ કેટલાક સમય પહેલા પોતાની હોટ તસવીરો શેર કરી હતી, જેમાં તે રેડ ટ્રાન્સપરન્ટ બ્રા અને જીન્સમાં પોઝ આપતી જોવા મળી હતી. મહિમાની સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી બેડરૂમમાં બોલ્ડ એક્ટ્સ કરી રહી છે. તેના સિઝલિંગ લુક પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

આમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. મહિમાના ફોટા સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા અને લોકો આના પર કોમેન્ટ કરવા લાગ્યા. ભોજપુરી અભિનેત્રીના પોઝ જોઈને લોકોએ ઉગ્ર કમેન્ટ કરી. જો કે, આ તસવીરો બાદ લોકોએ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી. એકે લખ્યું, ‘ઉર્ફી જાવેદ હો કા?’. બીજાએ લખ્યું, ‘ઉફ્ફફ તેરી અદા’. ત્રીજાએ લખ્યું, ‘તમે દરેક આઉટફિટને ખૂબસૂરત બનાવો છો’. અન્ય એકે લખ્યું, ‘સેખ્સી લુકિંગ’.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

આ સાથે બીજાએ લખ્યું, ‘મને તારું સેખ્સી ફિગર ગમે છે’. આવી જ રીતે ઘણા લોકો તેની પોસ્ટ પર અલગ અલગ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે મહિમા ગુપ્તા તેની બોલ્ડ તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ધ્યાન આકર્ષિત કરી રહી હોય. આ પહેલા પણ તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. પરંતુ આ વખતે તેનો લુક એકદમ અલગ અને એકદમ બોલ્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

ભોજપુરી અને વેબ સિરીઝમાં પોતાની સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મહિમા ગુપ્તાએ ફોટા શેર કરવાની સાથે એક અદ્ભુત કેપ્શન પણ લખ્યું છે, ‘લવ મી ઓર હેટ મી… હું દરેકને પસંદ કરું છું’. આ તસવીરોમાં તે જીન્સનું બટન ખોલી પોઝ પણ આપી રહી છે. મહિમા ગુપ્તા ભોપાલની રહેવાસી છે. તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1996ના રોજ થયો હતો. મહિમા ગુપ્તાએ ભોજપુરી સિનેમામાં યશ કુમાર અને ખેસારી લાલ યાદવ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

મહિમા ગુપ્તા તેના લોકપ્રિય આલ્બમ ‘દે દે પ્યાર દે’ અને ‘લવ કે કબૂતર’ માટે જાણીતી છે. મહિમા ગુપ્તાએ એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત 6’માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું અને બોલ્ડ સીન્સ આપ્યા હતા જેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

Live 247 Media

disabled