હેન્ડસમ અને પૈસાવાળા પુરુષ સાથે લગ્ન કરનારી અભિનેત્રીએ બેડરૂમની તસવીરો દેખાડી, કાતિલ ફિગર છે યાર આનું....પતિ રોજ રાત્રે કેવી મોજ કરતો હશે વિચારો... - Chel Chabilo Gujrati

હેન્ડસમ અને પૈસાવાળા પુરુષ સાથે લગ્ન કરનારી અભિનેત્રીએ બેડરૂમની તસવીરો દેખાડી, કાતિલ ફિગર છે યાર આનું….પતિ રોજ રાત્રે કેવી મોજ કરતો હશે વિચારો…

સાઉથ સિનેમાની પોપ્યુલર અભિનેત્રી મહાલક્ષ્મી છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મોથી દૂર પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં રહે છે. 4 મહિના પહેલા જ તેણે પ્રોડ્યુસર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે બીજા લગ્ન કર્યા હતા અને તે બાદથી તે ઘણી ચર્ચામાં છે. મહાલક્ષ્મી અને ચંદ્રશેખરની જોડી ચર્ચિત જોડીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

તે ક્યારેય પણ પતિ સાથે પોતાની મિસમેચ જોડીને શેર કરવાથી પણ કતરાતી નથી. પ્રોડ્યુસર પતિ પર તે ખૂબ જ પ્રેમ પણ લૂંટાવે છે. હાલમાં અભિનેત્રીએ બેડરૂમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મહાલક્ષ્મી અલગ-અલગ નાઈટ સૂટમાં જોવા મળી રહી છે. ફોટો શેર કર્યા બાદ તેણે લખ્યું- સુંદર નાઇટ સૂટ. આ પોસ્ટ વાઈરલ થતા જ ફેન્સ તેના પર ફની કોમેન્ટ્સ કરવા લાગ્યા. બેડરૂમની તસવીરો જોઈને યુઝર્સે ગુડ ન્યુઝ વિશે પૂછ્યું.

મહાલક્ષ્મીના લગ્નને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને તેમના લગ્ન ગયા વર્ષે 2022માં થયા હતા. જેના પછી હવે ચાહકો તેની પ્રેગ્નેંસીને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે. બેડરૂમના ફોટા શેર કર્યા બાદ એક યુઝરે તેને પૂછ્યું પણ હતું. જણાવો તમે બાળકને ક્યારે જન્મ આપશો. તમારી ગુડ ન્યુઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. જો કે અભિનેત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. એક અન્ય યુઝરે લખ્યું, ‘સાદગી હંમેશા માણસની ઓળખ હોવી જોઈએ’.

જણાવી દઈએ કે જ્યારથી મહાલક્ષ્મીએ નિર્માતા રવિન્દ્ર સાથે લગ્ન કર્યા છે ત્યારથી તે ઘણી ચર્ચામાં રહેવા લાગી છે. લોકો તેને તેના પતિના કારણે વારંવાર ટ્રોલ કરે છે. પરંતુ અભિનેત્રી ક્યારેય ચિડાઈ નથી અને લોકોને ઈર્ષ્યા કરવા માટે તે પોતાના પતિ સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે.

મહાલક્ષ્મીએ રવિન્દ્ર સાથે બીજી વખત લગ્ન કર્યા છે. આ પહેલા તેના લગ્ન થયા હતા, જે વિવાદોને કારણે તૂટી ગયા હતા અને આ દરમિયાન તે રવિન્દ્રની નજીક આવી હતી. બાદમાં બંને સ્થાયી થઈ ગયા અને આજે અભિનેત્રી દરેક ક્ષણ તેના પતિ સાથે ખુશીથી વિતાવી રહી છે.

Live 247 Media

disabled