"અનુપમા" શોમાં કાવ્યાનો રોલ પ્લે કરતી આ અભિનેત્રીએ શેર કરી એવી તસવીર કે... ફિગર જોઈને લટ્ટુ થશો એ પાક્કું - Chel Chabilo Gujrati

“અનુપમા” શોમાં કાવ્યાનો રોલ પ્લે કરતી આ અભિનેત્રીએ શેર કરી એવી તસવીર કે… ફિગર જોઈને લટ્ટુ થશો એ પાક્કું

અનુપમાની સોતન કાવ્યાએ બધી શરમ અને મર્યાદા પાર કરી દીધી, બધું ખુલ્લું ખુલ્લું દેખાઈ ગયું જોઈ લો PHOTOS

ટીવી શો “અનુપમા”એ છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પોઝિશન કાયમ બનાવી રાખી છે અને આનું કારણ એ છે કે શોના પાત્રોને ઘણા પસંદ કરવામાં આવે છે અને શોમાં રોજ આવતા નવા ટ્વીસ્ટ અને ટર્ન્સના કારણે શો ટીઆરપીમાં પોતાની ટોપ પોઝિશન હાંસિલ કરે છે. અનુપમા પછી જો કોઇ પાત્ર લોકોને વધારે ગમે છે તો તે છે કાવ્યાનું. કાવ્યાનું પાત્ર શોમાં અભિનેત્રી મદાલસા શર્મા નિભાવી રહી છે. મદાલસા શોમાં ઘણી સ્ટાઇલિશ બતાવવામાં આવી છે. પરંતુ અસલ જીવનમાં તે તેનાથી પણ વધારે સ્ટાઇલિશ અને બોલ્ડ છે.

મદાલસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને પણ પોસ્ટ કરતી રહે છે. મદાલસા શર્માએ થોડા સમય પહેલા જ તેની એક તસવીર પોસ્ટ કરી હતી.આ તસવીરમાં મદાલસા શર્મા બેકલે ડ્રેસમાં જોવા મળી હતી. મદાલસા તેની બોલ્ડ અદાઓથી હંમેશા ચાહકોને હેરાન કરી દેતી હોય છે. ચાહકો પણ ટીવીની કાવ્યાની તસવીર પર લાઇકોનો વરસાદ કરી દેતા હોય છે.

મદાલસા શર્મા અભિનેત્રી શીલા ડેવિડની પુત્રી છે. શીલા ડેવિડ અને મદાલસાનું બોન્ડિંગ ખૂબ જ સારુ છે. મદાલસા શર્માને બાળપણથી જ તેની માતા પાસેથી ઘણું શીખવા મળ્યું. મદાલસા શર્મા દેખાવની બાબતમાં તેની માતા જેવી લાગે છે. તેને તેનો સુંદર રંગ તેની માતા પાસેથી મળ્યો છે. બંનેની તસવીરો જોયા પછી તમે કહેશો કે મદાલસા તેની માતાનો પડછાયો છે. મદાલસા શર્માની માતા છેલ્લે ટીવી શો ‘સંજીવની’માં જોવા મળી હતી. આ ટીવી શોમાં સુરભી ચંદના લીડ રોલમાં હતી.

મદાલસા શર્માએ બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે. તેઓએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી સસરા મિથુન ચક્રવર્તીએ મદાલસા શર્માને એક્ટિંગ માટે પ્રેરિત કરી. જણાવી દઇએ કે, મદાલસા શર્માના પરિવારના સભ્યો સિરિયલ ‘અનુપમા’નો એક પણ એપિસોડ ચૂકતા નથી. તે તેના સસરા મિથુન ચક્રવર્તી સાથે સારુ બોન્ડિંગ ધરાવે છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે મદાલસા ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ફિલ્મોમાં કામ કરતી હતી. તે બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે. બીઆર ચોપરાની મહાભારતમાં દેવકીનો રોલ કરનાર અભિનેત્રી શીલા શર્માની પુત્રી મદાલસાએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મદાલસાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગથી કરી હતી. આ સિવાય તેણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે. મદાલસા શર્માએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાની ખ્યાતિ ફેલાવી છે.

મદાલસાએ ડાન્સ ડિરેક્ટર ગણેશ આચાર્યની ફિલ્મ ‘એન્જલ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી વર્ષ 2014માં ‘સમ્રાટ એન્ડ કંપની’ અને 2015માં ‘પૈસા હો પૈસા’માં જોવા મળી હતી. મદાલસાના પિતા પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક સુભાષ શર્મા છે. મુંબઈમાં તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

Live 247 Media

disabled