અક્ષય કુમારની સંસ્કારી અભિનેત્રીએ જીન્સની ઝીપ ખોલીને એવું એવું દેખાડ્યું કે…એકલામાં જ જુઓ

બોલિવુડ અભિનેત્રી અને સુપર મોડલ લીઝા હેડન ત્રીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ખાસ અવસર પર તેણે બેબી બંપ ફ્લોન્ટ કરતા ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે ખાસ કેપ્શન પણ શેર કર્યુ હતું.

બોલિવુડની જાણિતી અભિનેત્રી અને મોડલ લીઝા પ્રેગ્નેંસી દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લીઝાએ વુમન્સ ડે પર બેબી બંપ ફ્લોન્ટ કરતા તસવીર શેર કરી હતી. આ સાથે તેણે તેના આવનાર બાળક માટે ખાસ કેપ્શન લખ્યુ હતું.

લીઝાએ જે તસવીર શેર કરી છે તેમાં તે ઓરેન્જ બિકિની ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી રહી છે. તે બંબી બંપ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. લીઝાની આ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

આ તસવીર શેર કરતા તેણે લખ્યુ છે કે, હું મારી સૌથી નાની મહિલા સાથે… આ કેપ્શન બાદ સોશિયલ મીડિયા પર યુઝર કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે, શું આ વખતે તમને બેબી ગર્લ જોઇએ છે. લીઝાએ જે રીતે તેના કેપ્શનમાં તેના દિલની ઇચ્છા વ્યક્ત કરી છે

તેને જોઇને એવું કહેવું ખોટુ ન હોઇ શકે કે તેઓ આ વખતે દીકરીને જન્મ આપી શકે છે. લીઝાએ 8 ફેબ્રુઆરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી ચાહકો સાથે ખુશખબરી શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે ત્રીજીવાર માતા બનવા જઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, લીઝા હેડને વર્ષ 2016માં ડીનો લલવાની સાથે લગ્ન કર્યા હતા. તેણે વર્ષ 2017માં પહેલા દીકરાને અને વર્ષ 2020માં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. તેમજ હવે તે તેના ત્રીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે. લીઝાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણે ફિલ્મ “આઇશા”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ઉપરાંત તે “હાઉસફુલ 3” “ધ શોકીન્સ” “રાસ્કલ્સ” “ક્વીન” અને “એ દિલ હે મુશ્કિલ” જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

disabled