5 સીરીઝમાં ભરી ભરીને આપવામાં આવ્યા છે ઈન્ટીમેટ સીન્સ ! ભૂલથી પણ પરિવાર સામે જોવાની ના કરો ભૂલ કરતા બાકી ભોંઠા પડશો - Chel Chabilo Gujrati

5 સીરીઝમાં ભરી ભરીને આપવામાં આવ્યા છે ઈન્ટીમેટ સીન્સ ! ભૂલથી પણ પરિવાર સામે જોવાની ના કરો ભૂલ કરતા બાકી ભોંઠા પડશો

હાલમાં OTT પ્લેટફોર્મ પર આવી ઘણી સીરીઝો ઉપલબ્ધ છે, જે બોલ્ડ સીન્સ અને રોમાંચથી ભરપૂર છે. એમ કહી શકાય કે આ વેબ સિરીઝમાં તમામ હદ વટાવીને કલાકારોએ ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. જો કે, આ વેબ સિરીઝ જોવા માટેની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ જો તમારા ઘરમાં નાના બાળકો છે, તો તમારે આ સીરીઝ તેમની સામે અથવા તો પરિવારની સામે જોવી ટાળવી જોઇએ. તો ચાલો જાણી લઇએ એ વેબ સીરીઝ વિશે.

મસ્તરામઃ OTT પ્લેટફોર્મ પર સૌથી બોલ્ડ વેબ સિરીઝમાં ‘મસ્તરામ’નું નામ પણ ચર્ચામાં રહ્યું છે. આ સીરિઝમાં પણ ઘણા ઇન્ટિમેટ સીન આપવામાં આવ્યા છે. ચાહકોને આ સિરીઝ ઘણી પસંદ આવી છે. જો તમે હજુ સુધી આ સીરિઝ જોઈ નથી, તો તેને જોવાનું ચૂકશો નહીં.

વાના હેવ અ ગુડ ટાઈમઃ સૌથી બોલ્ડ સિરીઝની આ યાદીમાં ‘વાના હેવ અ ગુડ ટાઈમ’નું નામ પણ સામેલ છે. તે બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સથી ભરપૂર છે. તમે તમારા પરિવાર સાથે આ સીરીઝ જોઈ શકશો નહીં. ખાસ કરીને બાળકોની સામે તો બિલકુલ નહીં.

લોલિતા પીજી હાઉસઃ હવે વાત કરીએ વેબ સિરીઝ લોલિતા પીજી હાઉસ વિશે તો, અભિનેત્રી આભા પોલની આ સિરીઝનું નામ OTT પરની સૌથી બોલ્ડ સિરીઝની યાદીમાં સામેલ છે. આ સીરિઝમાં અભિનેત્રી આભાએ શરમની બધી જ હદો પાર કરી ઘણા અંતરંગ દ્રશ્યો આપ્યા છે.

રાસભરીઃ સ્વરા ભાસ્કરની પોપ્યુલર વેબ સીરિઝ ‘રાસભરી’નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સીરીઝ જોવા માટે તમારે ચોક્કસ કાનમાં ઇયરફોન પણ લગાવવા પડશે અને દરવાજાની કુંડી પણ બંધ કરવી પડશે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે.

રૂહાનિયતઃ લોકપ્રિય ટીવી સ્ટાર અર્જુન બિજલાની સ્ટારર વેબ સિરીઝ ‘રુહાનિયત’ ઘણી ચર્ચામાં રહી છે. લોકોને સિરીઝની પહેલી સિઝન એટલી પસંદ આવી હતી કે તેઓએ આગામી સિઝનની ડિમાન્ડ કરી હતી. ‘રુહાનિયત’માં પણ બોલ્ડ સીન્સની કોઇ જ કમી નથી.

Live 247 Media

disabled