રણબીર કપૂરની હિરોઈન કાયરાએ તમામ હદ વટાવીને એવા એવા ફોટો મક્યા કે બૂમ પડી ગઈ…
તસ્વીર શેર કરીને ચાહકોના જીવ લલચાવી દીધા, જુઓ 10 તસવીરો
લોકડાઉંનની વચ્ચે હાલના દિવસોમાં બૉલીવુડ જગતથી લઈને ટીવી જગતના કિરદારો સોશિયલ મીડિયા પર પોતાના જલવા દેખાડી રહ્યા છે. એવામાં ટ્રિપલ એકસેલ અનસેન્ર્ વેબ સિરીઝમાં દમદાર અભનીય કરનારી અભિનેત્રી કાયરા દત્તની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.કાયરા દત્ત પોતાના અભિનય કરતા વધારે પોતાના આર્કષક ફિગર અને કાતિલાના અંદાજ અને તસ્વીરોને લિધે ઓળખવામાં આવે છે.
View this post on Instagram
બિકથી માંડીને તસ્વીરો પણ કાયરા પોતાના એકાઉન્ટ પર શેર કરી ચુકી છે. કાયરાએ અમુક દિવસો પહેલા જ પોતાની એક તસ્વીર શેર કરી હતી જેણે સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી હતી.આ સિવાય તેની બિકી પહેરેલી તસ્વીર પણ ખુબ વાયરલ થઇ હતી.
View this post on Instagram
કાયરાનું એકાઉન્ટ પણ તેની એકથી એક અને ગ્લેમસ તસ્વીરથી ભર્યું પડ્યું છે. કાયરા એએલટી બાલાજીની વેબ સીરીઝ ટ્રિપલ એકસેલ નસેન્સર્ડમાં જોવા મળી ચૂકી છે. આ વેબ સિરીઝમાં સીન્સ આપીને કાયરાએ ખુબ લોકપ્રિયતા મેળવી હતી.શો ના અભિનેતા રીત્વિક ધનજાની સાથે આપેલા સીન્સ પછી કાયરાણે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી એવી ઓળખ મળી ગઇ હતી.
View this post on Instagram
કાયરા દત્ત Malyas કિંગફિશરના સિવાય મર્સીડીઝ, ક્લોઝ અપ, થમ્સઅપ જેવી મોટી બ્રાન્ડનો ચેહરો પણ રહી ચુકી છે, કાયરા મોડેલિંગ દુનિયાનું પણ જાણીતું નામ છે. જણાવી દઈએ કે વર્ષ 2009 માં રણબીર કપૂરની ફિલ્મ રોકેટ સિંહ માં કાયરાએ નાનો એવો કિરદાર નિભાવ્યો હતો. જો કે આ ફિલ્મ દ્વારા કાયરાને કઈ ખાસ ઓળખાણ મળી ન હતી.
View this post on Instagram
વર્ષ 2016 માં રિલીઝ થયેલા મીટ બ્રધર્સના ગીત પાર્ટી એનિમલમાં કાયરા દત્ત જોવા મળી ચુકી છે. આ ગીતની સાથે સાથે કાયરાના અંદાજને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. કેલેન્ડર ગર્લ અભિનેત્રી કાયરા દત્તે કેટલાક દિવસો પહેલા એક તસવીર શેર કરી જેને ઇન્ટરનેટ પર સનસની મચાવી નાંખી હતી.
View this post on Instagram
ત્યાં જ તેની બિકિ તસવીર પણ ખુબ જ વાયરલ થઇ રહી હતી. કાયરા દત્ત સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.Insta પર તમને કાયરાની તસવીરોની ભરમાર જોવા મળશે. કાયરા દત્ત એએલટી બાલાજીની વેબ સિરીઝ ટ્રિપલ ક્સ એનસેંર્ડમાં નજર આવી ચૂકી છે.આ વેબ સિરીઝમાં સીન આપીને કાયરા ખુબ જ ચર્ચામાં રહી હતી. શોના એક્ટર રિત્વિક ધનજાની સાથે સીન્સ બાદ કાયરાને ઇન્ડસ્ટ્રીમાં સારી એવી ઓળખ મળી.
View this post on Instagram