12 વર્ષ મોટી કાશ્મીરા શાહ સાથે 'વન નાઇટ સ્ટેન્ડ'માં ઘપાઘપ થયું હતું, હાલ 50 વર્ષની આંટી છે તો પણ ફિગર જોરદારનું છે, જુઓ ફોટા - Chel Chabilo Gujrati

12 વર્ષ મોટી કાશ્મીરા શાહ સાથે ‘વન નાઇટ સ્ટેન્ડ’માં ઘપાઘપ થયું હતું, હાલ 50 વર્ષની આંટી છે તો પણ ફિગર જોરદારનું છે, જુઓ ફોટા

બોલિવુડની બધી લવ સ્ટોરીની અલગ જ કહાની છે, કોઇ લવ સ્ટોરી સ્કૂલ-કોલેજથી શરૂ થાય છે અને કોઇ ફિલ્મ કે એડ શુટિંગ દરમિયાન…પરંતુ એક જોડી એવી પણ છે જેની લવ સ્ટોરી વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થઇ. આ લવ સ્ટોરી બીજા કોઇની નહિ પણ મશહૂર કોમેડિયન-અભિનેતા કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહની છે. આ બંનેની લવ સ્ટોરી કોઇ ફિલ્મ કે કોમેડી શોના સેટ પર નહિ પણ વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થઇ હતી. કૃષ્ણા અભિષેક તેની કોમિક ટાઇમિંગ માટે જાણિતો છે.

કૃષ્ણા બોલિવુડ એક્ટિર ગોવિંદાનો ભાણિયો છે. પોપ્યુલર કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનું પાત્ર નિભાવી કૃષ્ણાએ ખૂબ લાઇમલાઇટ મેળવી. જો કે, તે થોડો સમય શોમાં નહોતો જોવા મળ્યો પણ હવે ફરી એકવાર તે શોમાં વાપસી કરી રહ્યો છે. કૃષ્ણાએ તેની મહેનતના દમ પર મુકામ હાસિંલ કર્યુ છે. જો કે, કૃષ્ણા તેના કામ સિવાય પત્ની કાશ્મીરા શાહને કારણે પણ ઘણીવાર ચર્ચામાં રહે છે.

એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કાશ્મીરા શાહે તેના અને કૃષ્ણા અભિષેકના સંબંધો સાથે જોડાયેલ એક સત્ય કહીને હંગામો મચાવ્યો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે વન નાઈટ સ્ટેન્ડ વિશે સનસનીખેજ ખુલાસો કર્યો હતો. કાશ્મીરા શાહે કહ્યુ હતુ કે- તેના અને કૃષ્ણા અભિષેકના સંબંધોની શરૂઆત વન નાઈટ સ્ટેન્ડથી થઈ હતી. માત્ર કાશ્મીરા જ નહીં પરંતુ કૃષ્ણાએ પણ આ અંગે ખુલીને વાત કરી છે. બંનેની મુલાકાત એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી.

કૃષ્ણા અભિષેકના કહેવા પ્રમાણે, ‘કૈશ મને શરૂઆતથી જ ઘણા સંકેતો આપી રહી હતી.’ એકવાર એવું બન્યું કે અમે કારમાં હતા અને ત્યારે જ લાઇટ ચાલી ગઈ. વન નાઇટ સ્ટેન્ડ પછી, કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે એકબીજાની ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું. બંને એકબીજા માટે ખાવાનું પણ લાવતા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘પપ્પુ પાસ હો ગયા’ના સેટ પર થઈ હતી. કાશ્મીરા શાહ પહેલાથી જ પરિણીત હતી.

કૃષ્ણા તેને મનમાં ગમવા લાગ્યો અને કૃષ્ણાને પણ કાશ્મીરા માટે સોફ્ટ કોર્નર હતું. કાશ્મીરા કૃષ્ણા કરતાં 12 વર્ષ મોટી છે અને જ્યારે કૃષ્ણા અભિષેકને ખબર પડી કે તે તેના પતિથી અલગ થઈ રહી છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો. કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકે લગ્ન કરી લીધા અને બંને જોડિયા બાળકોના પેરેન્ટ્સ છે. બંનેએ સરોગસી દ્વારા તેમના બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યુ છે.

Live 247 Media

disabled