કિમ શર્માની સમુદ્રના કિનારે બિકીની અને બોલ્ડ અંદાજે વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, ગંદગુદી થઇ જશે તસવીરો જોતા જ
‘મોહબ્બતેં’ વાળી કિમ શર્માએ બ્લેક બિકીનીમાં શેર કરી તસવીરો, ચાહકો બોલ્યા-ઉંમર 41 વર્ષ છે તો પણ મજા કરાવી દે એવું ફિગર છે
બોલિવૂડ અભિનેત્રી અને મોહબ્બતેં ફિલ્મની સંજના ઉર્ફ કિમ શર્મા તો યાદ હશે જ તમને. કિમ ભલે મોટા પડદા પરથી દૂર થઇ ગઈ હોય પરંતુ અવાર નવાર ચર્ચમાં બની રહેતી હોય છે. કીમનું ફેશન સ્ટેટમેન્ટ તેની તસવીરોને જોઈને ખબર પડી જશે. વેસ્ટર્ન આઉટફિટથી લઈને પારંપરિક પરિધાનમાં કિમને જયારે પણ સ્પોટ કરવામાં આવી તો હંમેશા ગ્રેસની સાથે સ્ટાઈલિશ લુકમાં નજર આવી. જોકે આ વખતે કિમ શર્માનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો જેમાં તે ‘વોટર બેબી’ બનીને બીચ ફેશન ગોલ્સ આપતી નજર આવી રહી છે.
View this post on Instagram
કિમ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરતી હોય છે. કિમની આટલી સુંદર બીચ અને સ્વિમિંગ પુલની તસવીરો જોઈને લાગે છે કે કિમને ‘બોડી સૂટ’ અને ‘બિકી સૂટ’ની સાથે સાથે પાણી જોડે પણ પ્રેમ છે. ઈન્ટરનેટ પર કિમ શર્માની ‘બિકી’અને ‘બોડી સૂટ’ વાળી તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
કિમના ચાહકો પણ કિમને હાર્ટ અને ફાયર ઈમોજી આપીને તસવીરો લાઈક કરતા હોય છે. જોવા જેવી વાત એ છે કે કિમના અલગ-અલગ ‘વોટર લુક’ ખુબ જ હોટ અને સુંદર છે. આ તસવીરમાં કિમે સનગ્લાસ અને હેરસ્ટાઇલ સાથે ખુબ જ સુંદર પોઝ આપી રહી છે. કિમ શર્મા થોડા દિવસો પહેલા જ તેના બોયફ્રેન્ડ ‘લિએડર પેસ’ની સાથે ‘ડિઝનીલેન્ડ’ ફરવા ગઈ હતી. ત્યાંથી અભિનેત્રીએ ઘણી બધી તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
દરેક તસવીરમાં કિમ ખુબ સુંદર દેખાઈ રહી હતી. કિમ તેના બોયફ્રેન્ડ સાથે ક્યારેક આઈસ્ક્રીમ ખાતી તો ક્યારેક ફોટોશૂટ કરાવતી નજર આવી હતી. તેમની તસવીરો ખુબ વાયરલ થઇ હતી. બ્લેક બિકીમાં કિમ શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. પાણીમાં મસ્તી કરતા પણ કિમ શર્મા પોઝ આપવાનું ભૂલતી નથી. સ્ટાઈલિશ બિકીમાં પણ કિમ શર્મા ખુબ જ હોટ લાગી રહી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ તસવીરોથી કિમ શર્મા આગ લગાવી રહી છે. ઘણી તસવીરોમાં કિમ શર્મા બિકીમાં નજર આવી રહી છે અને સમુદ્રના પાણીમાં અદાઓ આપી રહી છે. ચાહકો તેના આ અંદાજ પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. કિમ શર્માની આ બોલ્ડ તસવીરો પર હજારો લાઇક્સ મળી ચુકી છે તેમજ કૉમેન્ટ્સમાં ચાહકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
એક તસવીરમાં કિમ શર્મા બિકી પહેરીને સમુદ્રના પાણીની વચ્ચે ઉભેલી છે તો બીજી તસવીરમાં કિમ બિકી પહેરીને બોટ પર અને પાણીને નિહારી રહી છે. કિમ શર્માનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બિકી તસવીરોથી ભરેલું છે. પહેલા પણ ઘણી વાર કિમ બોલ્ડ તસવીરો શેર કરેલી છે અને આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
કિમ શર્માએ થોડા સમય પહેલા જ રિલેશનશિપને લઈને ખુલાસો કર્યો હતો. કિમ શર્મા હાલ ફિલ્મોથી દૂર છે. કિમ અત્યાર સુધી પદ્મશ્રી લાલુ પ્રાસાદ યાદવ, કુડિયોં કે હૈ જમાના, મની હૈ તો હની હૈ, તાજમહેલ : એન ઇટર્નલ લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.