શેરશાહની અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું, "ઘપાઘપ કરીને આનંદ કરતા પણ વધારે પસંદ કરું છું આ 3 વસ્તુઓ" - Chel Chabilo Gujrati

શેરશાહની અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું, “ઘપાઘપ કરીને આનંદ કરતા પણ વધારે પસંદ કરું છું આ 3 વસ્તુઓ”

શેરશાહમાં સંસ્કારી ગર્લફ્રેન્ડનો રોલ નિભાવતી આ હિરોઈને ગંદુ ગંદુ સિક્રેટ ખોલી દીધું, કહ્યું કે મને વાંકુ વળીને

મહિનાઓ પહેલા  OTT પ્લેટફોર્મ ઉપર ફિલ્મ “લક્ષ્મી” પ્રસારિત થઇ, આ ફિલ્મ બાબતે દર્શકોના પ્રતિભાવ એટલા સારા નથી રહ્યા, પરંતુ ફિલ્મના કલાકારોનો અભિનય ખુબ જ વખાણવામાં આવ્યો. આ ફિલ્મની અંદર મુખ્ય ભૂમિકામાં અભિનેતા તરીકે અક્ષય કુમાર  જોવા મળ્યો તો અભિનેત્રી તરીકે બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળી હતી.

કિયારા બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં જગ્યા મેળવી ચુકી છે. ચાહકો તેને ખુબ જ પસંદ પણ કરે છે. પરંતુ થોડા સમય પહેલા તેને આપેલા એક નિવેદન આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તેને કહ્યું હતું કે તે કરતા પણ વધારે આ ત્રણ વસ્તુઓને પસંદ કરે છે.

કિયારા એક ઇન્ટરવ્યૂની અંદર કેટલાક સવાલોના જવાબ આપી રહી હતી ત્યારે તે  ઇન્ટરવ્યૂની અંદર જયારે કિયારાને પૂછવામાં આવ્યું કે “તને કઈ એવી ત્રણ વસ્તુઓ એવી લાગે છે જે બહુ જ સારા કરતા પણ વધારે સારી હોય?”

કિયારાએ આ સવાલ ઉપર સહેજ પણ વિચાર્યા વગર તરત જવાબ આપી દીધો હતો. તેને કહ્યું કે: “તેને કરતા પણ વધારે પ્રિય છે પિઝા, શોપિંગ અને એક સારી ફિલ્મ.” જેવો સવાલ હતો એવો જવાબ પણ કિયારાએ આપી દીધો.

કિયારાના વરકફ્રન્ટની જો વાત કરવામાં આવે તો છેલ્લે “લક્ષ્મી” ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળી છે. આ પહેલા પણ તે અક્ષય સાથીની ફિલ્મ “ગુડ ન્યુઝ”માં પણ જોવા મળી હતી.

Uma Thakor

disabled